Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Tuesday, October 23, 2018

Gujarati bewafa { બેવફા } status shayari in Gujarati

Gujarati bewafa { બેવફા } status shayari in Gujarati :- નમસ્કાર મિત્રો આજે એક નવી પોસ્ટ સાથે આ પોસ્ટ તમનેગુજરાતી બેવફા શાયરીઓ મળી જશે.આ શાયરીઓ ને તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહી ને અમારી વેબસાઈટની બીજી શાયરીઓ પણ જરૂર વાંચજો.ગુજરાતી બેવફા શાયરી શાયરી નો એક અનોખો પ્રકાર છે.અમારી વેબસાઈટ તમને શાયરીઓ અને ટેટસો પૂરા પાડે છે જો તમે અમારા સાથે જોડાવા માંગતા હોય તો તમે અમને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.


Gujarati bewafa { બેવફા } status shayari in Gujarati

Bewafai shayari in Gujarati
Bewafai shayari in Gujarati 

----------------------------
હવે પ્રેમ પર ભરોસો નથી રહ્યો,
અને હા તું જ એનું કારણ છો !!

Gujarati bewafa status 

----------------------------
Gujarati bewafa shayaris images
Gujarati bewafa shayari images 

જો Time Pass જ કરવો હતો
તો કોઈ બીજા જોડે કરી લેવો હતો,
મેં તમને કહ્યું જ હતું કે હું તમને
Love કરું છું કોઈ મજાક નહીં !! 
----------------------------

પાછળ તો એવી પડી હતી
જાણે કે સાત જનમ નહીં છોડે,
પણ એ સાત ફેરા સુધીય ના પહોંચી !!

Bewafa shayaris in Gujarati 

----------------------------

અરે વાહ શું વાત છે યાર,
વિશ્વાસ તોડવાનું તો કોઈ તારાથી શીખે !!
----------------------------

કારણ ચાહે કોઈપણ હોય,
જો તું અધવચ્ચેથી સાથ છોડીશ,
તો બેવફા જ કહેવાઈશ !!

Broken heart shayaris in Gujarati 

----------------------------

ભૂલ મારી એટલી જ હતી સાહેબ,
કે આ બેવફા દુનિયામાં વફા શોધવા નીકળ્યો હતો !!
----------------------------
Bewafai shayari In Gujarati
Shayari photos in Gujarati 

લાખો પ્રેમ કહાની ભલે પૂરી થઇ,
પણ મારી અધુરી રહી એ બેવફાને લીધે !!

Bewafai shayaris status 

----------------------------

મને છોડવા પાછળ એની કોઈ મજબૂરી હશે સાહેબ,
બાકી એ બેવફા હોય એ વાત આ દિલ નહીં માને !!
----------------------------

એમ તો ઘણા કારણો છે દગો મળવાના,
પણ સૌથી અદભુત તારા વાયદા હતા !!

Gujarati shayaris Bewafai 

----------------------------

એમ તો ઘણા કારણો છે દગો મળવાના,
પણ સૌથી અદભુત તારા વાયદા હતા !!
----------------------------
Bewafai shayari collection
Bewafai shayari collection 

તમારી સાથે વાત કર્યા વગર રહી શકાતું નથી,
આમ એ કોઈક બીજાને પણ કહી રહ્યા હતા !!

Bewafai shayaris

----------------------------

એ પરિંદાને કેદ રાખવાનો
 કોઈ મતલબ નથી સાહેબ,
જે આપણા દિલમાં રહીને પણ બીજાઓ
 સાથે ઉડવાના ખ્વાબ જોતા હોય !!
----------------------------

એ અમને ભૂલી ગયા,
એમની ઔકાતની જેમ !!

Status in Gujarati for Bewafai 

----------------------------

તું એક જ છે જે મને સમજી શકે છે,
મારો આ વિશ્વાસ પણ ખોટો હતો !!

----------------------------

માણસ તો હું પણ મજબુત હતો સાહેબ,
આ તો કોઈની બેવફાઈએ તોડી નાખ્યો !!

Bewafai status in Gujarati 

----------------------------

Propose પણ એનું હતું અને Breakup પણ એણે કર્યું,
અમે તો એક #Joker હતા એણે કીધું એમ નાચ્યા કર્યા !!
----------------------------
Gujarati bewafa status collection
Gujarati bewafa shayaris images 

એ તો હવે કોઈ બીજાનો થઇ ચુક્યો છે,
સારું રહેશે કે હું પણ મારા રસ્તે જતી રહું !!

Gujarati bewafa status 

----------------------------

બહાર તો તારા પ્રેમથી હમણાં નીકળી જાત,
પણ તારા જેવી અમારી જાત નથી !!
----------------------------

એમની રોજ બદલાતી ચાહત જોઇને,
અફસોસ થાય છે કે અમે એમને ચાહતા હતા !!

Status in Gujarati bewafa 

----------------------------

ભરી મહેફિલમાં હું
ફક્ત એને જોવા ગયો હતો,
અને એ બીજા કોઈકને !!
----------------------------
Gujarati bewafa status collection
Gujarati bewafa status collection 

પ્રેમ જ નહોતો તને મારાથી,
તો શું કામ લાખો સપના બતાવ્યા મને ?

Top Bewafai shayaris status 

----------------------------

તને ભરોસો નથી મારા પર...
એવું કહીને એ બેવફા એ,
દરેક વખતે મારો ભરોસો તોડ્યો !!
----------------------------

એમની દરેક આદતથી વાકેફ હતો હું,
પણ એમની આ રમત રમવાની આદતથી નહોતો !!

Heart tuching status shayari 

----------------------------
Gujarati bewafa status
Gujarati bewafa status 

બહુ દુઃખ આપે છે ભૂતકાળ મારો,
મેં શું કામ આટલો પ્રેમ કર્યો હશે તને !!
----------------------------

બની શકે તો મને માફ કરી દેજે,
કેમ કે હવે હું તને માફ નહીં કરી શકું !!

Love Bewafai shayari 

----------------------------

મોડી રાતના ઉજાગરા મંજુર તો એને પણ નહીં હોય,
પણ આ મારી સાથે કરેલી બેવફાઈ એને સુવા નહીં દે !!
----------------------------

તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।
*Gujarati attitude status
*Hindi good night status
*Best Gujarati quotes
*Hindi love shayar
*Hindi attitude status

અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવશે અને તમે અને તમારા ફ્રેન્ડ સાથે જરૂર એક વખત શેર કરજો તમે અમને અમારા facebook page અનેinstagram  પેજ પર પણ follow  કરી શકો છો. જ્યાં તમને અમારું લેટેસ્ટ પોસ્ટ સૌથી પહેલા મળી જશે..

No comments:

Post a Comment