Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Saturday, September 29, 2018

suvichar in gujarati (ગુજરાતી સુવિચાર ) whatsapp, facebook, SMS, Collection

suvichar in gujarati (ગુજરાતી સુવિચાર ) whatsapp, facebook, SMS, Collection નમસ્કાર મિત્રો આ પોસ્ટમાં તમને મળશે નવા નવા ગુજરાતી સુવિચાર, સુવિચાર નુ આપણી જિંદગીમાં કંઈક અલગ જ મહત્વ છે,હાલના માણસોમાં અત્યારે સારા વિચારો જોવા મળતા નથી.એટલા માટે જ હું તમારા માટે લાવ્યો છું કેટલાક બેસ્ટ સુવિચાર.જે તમને તમારી લાઇફમાં ખૂબ જ મદદ કરશે આગળ વધવા માટે.તો મિત્રો આવા જ નવા નવા વિચારો અને શાયરીઓ માટે જોડાઈ રહો મારી વેબસાઈટમાં.અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ અને સુવિચારો પસંદ આવ્યા હશે.અને તમે અને તમારા મિત્રો અને પરિવાર સાથે એક વખત જરૂર શેર કરજો. Best Gujarati suvichar , suvichar in Gujarati, Gujarati shayaris in collections 



 Collection of Gujarati સુવિચાર in Gujarati

Gujarati suvichar collection
Gujarati suvichar in Gujarati 


મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.


દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....

Suvichar in Gujarati


આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે


યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.

Suvichar in Gujarati
Suvichar in Gujarati 


આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ


પ્રસાદ એટલે શું ? પ્ર -એટલે પ્રભુ સા -એટલે સાક્ષાત -એટલે દર્શન માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ


Best Gujarati suvichar

ક્ષણ માટે ખુશ થાઓ કારણકે આ ક્ષણ જ જીવન છે.

કેટલીક બીજી શાયરીઓ છે તમને પસંદ આવશે.

ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી...તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો.........

2019 - Gujarati suvichar
2019 - Gujarati suvichar 


નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી


Gujarati suvichar - 2019


જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો


કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.

Top Gujarati suvichar collection
Top Gujarati suvichar collection 


હાસ્ય વિનાનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનું હાસ્ય અર્થશૂન્ય છે.

Best suvichar in Gujarati


ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી સકે છે,પરંતુ અદેખાઈ માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી સકતો નથી


મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી


Gujarati suvichar in Gujarati


માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.


આળસુ મન એટલે શેતાનનું કારખાનું.

Gujarati suvichar shayaris
Gujarati suvichar shayaris 


આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.


Top ગુજરાતી સુવિચાર


ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે


પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.


પોતાના પર અસીમ વિશ્વાસ સ્થાપિત કરવો અને એકલા બેસીને અંત:કરણનો અવાજ સાંભળવો તે વીરપુરુષનું કામ છે.


સુવિચાર in ગુજરાતી



ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ.

Gujarati suvichar shayaris images
Gujarati suvichar shayaris images 


હાસ્ય વ્યક્તિને નીરોગી બનાવે છે તેમજ તેને દીર્ઘાયુષ્ય બક્ષે છે.


જેને પોતાની પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.


કોઈ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે

2019 - Gujarati suvichar


એ વાત સાચી કે દવામાં કોઈ મજાક નથી પણ મજાકમાં કે હસવામાં ઘણી મોટી દવા છે.


એ વાત સાચી કે દવામાં કોઈ મજાક નથી પણ મજાકમાં કે હસવામાં ઘણી મોટી દવા છે.

તમે તમે આને પણ પસંદ કરી શકો..
*Gujarati attitude status
*Hindi good night status
*Best Gujarati quotes
*Hindi love shayar
*Hindi attitude status


નવા નવા શાયરીઓ અને ટેટસ સોના કલેક્શન માટે.bookmark કરીને રાખો અમારી આ વેબસાઇટને.જ્યાં તમને મળશે ગુજરાતી અને હિન્દી બેસ્ટ શાયરી ઓ.વેબસાઈટ જોવા બદલ આપનો આભાર.
Gujarati suvichar collection in Gujarati ,Gujarati suvichar,Suvichar in Gujarati 

2 comments: