Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Tuesday, September 11, 2018

10 best Gujarati motivation quotes in Gujarati

10 best Gujarati motivation quotes in Gujarati - નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ નવી પોસ્ટ પર,હાલના સમયમાં લોકો કંઈક ને કંઈક ટેન્શનમાં હોય છે.અમુક લોકો જિંદગીથી સાવ કંટાળી ગયા હોય છે તેવા લોકો માટે કેટલાક બેસ્ટ મોટીવેશનલ ટેટસ લાવ્યો છુ.છે કે આ શાયરીઓ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે.શેર કરો આ પોસ્ટ અને તમારા મિત્રો સાથે અને જોડાયેલ અમારી વેબસાઇટ સાથે.

10 best Gujarati motivation quotes in Gujarati 

Gujarati motivation quotes
Gujarati motivation quotes 

1.પુરુષનો ઘમંડ અને સ્ત્રીની ઈર્ષા
કોઇપણ સંબંધનો અંત લાવી શકે છે !!
****
2.ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મુકવા,
કે પછી કહેવા માટે #Sorry પણ ઓછું પડે !!
****

Gujarati motivation shayaris

3.આવતી કાલે પહાડ ખસેડવો હોય તો દોસ્ત,
આજે પથ્થરો ખસેડવાની શરૂઆત કરવી પડે !!
****
Gujarati motivation quotes
Motivation Gujarati images 

4.કિનારે ઉભા રહી પાણી જોવાથી,
ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!
****
Gujarati motivation quotes
Image Gujarati motivation 

5.સમય અને શક્તિ કોઈ દિવસ 
એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા,
કે જેને ગમે એટલું કરવા છતાં
તમારા કરતા બીજા જ સારા લાગે !!
****
Motivation Gujarati
Best Gujarati motivation 

Best Gujarati motivation shayari

6.સ્વાભિમાન કદી મરતું નથી,
અને અભિમાન લાંબુ જીવતું નથી !!
****
Gujarati motivation Best
Gujarati motivation quotes in Gujarati 

7.સમજણ વગરની સુંદરતા,
રીફીલ વગરની રૂપાળી બોલપેન જેવી છે !!
****
Image Gujarati motivation 

Gujarati motivation shayari

8.શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ,
પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે !!
****
Gujarati motivation shayari

9.ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,
જે હોય એ સામે જ કહેવું વધારે સારું !!
****
Best motivation shayari

Motivation shayari In Gujarati 

10.કોઈ + કરે છે તો કોઈ - કરે છે,
પણ સમય જતા કુદરત બધાને = કરે છે !!
****


તમે તમે આને પણ પસંદ કરી શકો..
*Gujarati attitude status
*Hindi good night status
*Best Gujarati quotes
*Hindi love shayar
*Hindi attitude status


અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવશે અને તમે અને તમારા ફ્રેન્ડ સાથે જરૂર એક વખત શેર કરજો તમે અમને અમારા facebook page અનેinstagram  પેજ પર પણ follow  કરી શકો છો. જ્યાં તમને અમારું લેટેસ્ટ પોસ્ટ સૌથી પહેલા મળી જશે..

1 comment: