Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Wednesday, August 1, 2018

Gujarati || love shayaris || collection in gujarati

Gujarati || love shayaris || collection in gujarati - નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આ નવી વેબસાઇટ પર, ajayvaja.com આ વેબસાઈટ નવા નવા હિન્દી અને ગુજરાતી ટેટસ શાયરીઓ આપે છે,જેને તમે તમારા ફેસબુક તો વોટ્સએપમાં શેર કરી છે.તમે અમારી વેબસાઈટની બીજી શાયરીઓ પણ વાંચી શકો છો જેમ કે gujarati love shayari hindi shayari


ગુજરાતી પ્રેમ શાયરી collections in gujarati 

Gujarati love shayaris
Gujarati love shayari


નાજુક હ્રદયને કાયમ બોજ ન આપી શકું, પ્રેમ છે જ એના પુરાવા રોજ ન આપી શકું !!

ગુજરાતી પ્રેમ શાયરી


બસ એટલી અસર છે મારા પ્રેમની, જીવું તો અહીં છું પણ જીવ ત્યાં છે !!


એવી ક્યાં માગણી છે કે ધોધમાર વરસાદ સાથે આવ, ઝાકળની સાથે પાંદડા પર એકાદ ટીપું બનીને આવ !!

Love shayaris in gujarati
Love shayari in gujarati 


"પ્રેમ" બે પળનો નહીં, જિંદગીભરની જીદ હોવી જોઈએ !!

Gujarati love shayari


વિવિધ ભાષાઓ છે મારી દુનિયાની, હું કાંય પણ ના બોલું અને તો પણ એ બધું સમજી જાય, સાહેબ એનું નામ પ્રેમ !!


બધાની પર્સનલ લાઈફ હોય છે પણ, મારે તો પર્સનલ પણ તું અને લાઈફ પણ તું !!


નથી કોઈ કારણ છતા વરસી જાઉં છું, તને જોઉં છું ને હું થોડો બહેકી જાઉં છું !!

Best gujarati love shayari


પ્રેમ કરવો તે કોઈ ગુનો નથી પ્રેમથી પ્રિય કોઈ વસ્તુ નથી, પ્રેમનો સંબંધ એટલા માટે સંતાડવો પડે છે કેમ કે સાચો પ્રેમ કોઈને પસંદ નથી !!

Love gujarati shayari
ગુજરાતી પ્રેમ શાયરી


ચોખ્ખું ગણીત છે, તું બાદ તો જિંદગી બરબાદ !!

કેટલીક બીજી શાયરીઓ છે તમને પસંદ આવશે.
પ્રેમ વરસાવે છે મજામાં લાગે છે, વરસાદ આજે નશામાં લાગે છે !!

પ્રેમ ગુજરાતી શાયરી 


બહુ અનુકુળ ક્યાં હોય છે, વરસવું છે મારે નેતારે છત્રીમાં રહેવું હોય છે !!


મારે તો બસ ચપટીભર સ્નેહની તરસ છે, તું ધોધમાર નહીં તો ઝરમર તો વરસ !!

Love shayari in gujarati


તને જોવાની આદત મને થઈ ગઈ છે, કદાચ તારાથી પ્રેમ મને થઈ ગયો છે !!


ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના, ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!


વિવિધ ભાષાઓ છે મારી દુનિયાની, હું કાંય પાણનાં બોલું અને તોપણ એ બધું સમજી જાય સાહેબ એનું નામ પ્રેમ !!

Top love gujarati shayari


કેવું અજીબ વાક્ય છે "આય લવ યુ", પ્રશ્નાર્થ નથી છતાં પણ જવાબ આપવો પડે છે !!


પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને, પાનેતરમાં જોવા સુધીની સફર !!

પ્રેમ શાયરી
પ્રેમ ગુજરાતી શાયરી 


શાયરી તો એક દિલની કહાની છે સાહેબ, જે એક દિલ બીજા દિલની યાદમાં લખે છે !!

Gujarati best of love shayari


મારા પ્રેમનો ઈઝહાર કંઈક આમ કરી દઉં, તું આવે તો ચપટી સિંદુરથી તારી માંગ ભરી દઉં !!


પ્રેમ એટલે બે દિલ એક આત્મા, અને બંન્ને એકબીજા માટે પરમાત્મા !!


રાધાને એટલું કેજો ઓધવજી, અમી ભરી આંખ મારી રયગઈ ગોકુળમાં !!


વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ, યુવાન હૈયાની મજબૂરી છે આ પ્રેમ, ના માનો તો કાંઈ નથી પણ માનો તો, દ્વારકાધીશની પણ મજબૂરી છે આ પ્રેમ !!

Love shayari collections in gujarati


મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય, ખર્ચી નાખું જિંદગીઆખી, જો પરિણામ તું હોય તો !!  


તમને જોયાને ઉડી ગયો ચૈન, કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ !!


સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત, તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!

તમે તમે આને પણ પસંદ કરી શકો..
*Gujarati attitude status
*Hindi good night status
*Best Gujarati quotes
*Hindi love shayar
*Hindi attitude status

અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવશે અને તમે અને તમારા ફ્રેન્ડ સાથે જરૂર એક વખત શેર કરજો તમે અમને અમારા facebook page અનેinstagram  પેજ પર પણ follow  કરી શકો છો. જ્યાં તમને અમારું લેટેસ્ટ પોસ્ટ સૌથી પહેલા મળી જશે..

No comments:

Post a Comment