Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Sunday, June 17, 2018

ગુજરાતી dard shayari collection in gujarati || painfull ||

ગુજરાતી dard shayari collection in gujarati || painfull || નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઇટ ઉપર.ગુજરાતી સાહિત્યમાં શાયરીનો પ્રકારના ખૂબ જ પ્રખ્યાત છે.જ્યારે આપણને કોઈક એકલા મૂકીને જાય છે અને આપણે ખુબ જ પ્રેમ કરતા હોઈએ છીએ ત્યારે વ્યક્તિ જો આપણને મૂકીને જતો રહે તો આપણને ખૂબ જ થાય છે.

Gujarati dard shayari collections in gujarati 

Gujarati dard shayaris
Gujarati dard shayari

#અહિયાં કોઈ જિંદગીની😕 #રોનક ગુમાવી બેસે છે, જયારે* કોઈ માટે તો 💕એ *ખાલી #બ્રેકઅપ 💔જ હોય છે !!

🌸#જો રડીને કોઈની #યાદને 💔ભુલાવી *શકાતી હોતને *સાહેબ, તો #હસીને કોઈ આમ #ગમના 🙁*છુપાવતુ હોત !!

Gujarati best dard shayari

👍*દુઃખ બજારમાં *નથી મળતું 🙁દોસ્ત, દેવા વાળા કોઈ# 🙏નજીકનાં જ હોય છે !!

#કળીયુગનો 💞પ્રેમ સમજદાર થઈ💔 ગયો છે *સાહેબ, #રંગ, #રૂપ અને 💟#રોકડાં જોઇને જ 🙁#આગળ વધે છે !!

💔*એકલું કેમ #રહેવાય, લોકો એજ #💔શીખવાડવા 🍻આવે છે *જિંદગી માં !!

Dard shayari in gujarati

💗#ભ્રમ 💕હતો મારો કે એનાં માટે હું ખાસ છું, ભાંગ્યો એ ભ્રમ #મારો માટે હું *💗ઉદાસ છું !!

🙁*પ્રેમથી કહું છું, હવે મારી સાથે #પ્રેમની 😢વાત ન કરતાં #બસ !! 😔

😢#અમુક બદલાઈ 💔#ગયેલા સંબધો, અમુક તૂટી ગયેલા *સપનાઓ, કાચ નાં ટુકડાની જેમ, 😱દરેક કદમ પર મને #દર્દ આપે છે !!

Painfully gujarati shayari

💞#જીદ કરે એ લોકો કદાચ 💗#જીતતા હશે, બાકી *પ્રેમ કરે એ લોકો તો 💟#હંમેશા હારે જ છે !!

Gujarati dard shayari
Dard shayari in gujarati 

💞*કદર સમય 👉*વીત્યા પછી થાય તો, એને કદર નહીં #અફસોસ 💕કહેવાય #સાહેબ !!

💟*જયારે કોઈ ખાસ 💞#વ્યક્તિ યાદ ના કરે ને ત્યારે, ખબર પડે છે કે, ઘણા☔ *કલાકો હોય છે દિવસ માં !!

Dard shayari in gujarati

👤*હું તને એ સમયે #મળીશ, જયારે *સમય મારો 😘#હશે !!

આ જરૂર પસંદ આવશે.
*Best friendship shayari
*Attitude status in Hindi
*Good Night


💔*શું હતું અને શું નથી..? પ્રેમ #હતો અને હવે તેમાં 😘#વિશ્વાસ નથી !!

💕#ચા એવી બીજી ચીજ છે,💗 #જેનાથી *આંખો ખુલે છે, દગો હજી પણ, 😕#પહેલા નંબર પર જ છે !! 😔

💕*પૂછે જો કોઈ #કારણ મારા 🌸મૃત્યું નું તો કહી દેજે કે, કોઈની યાદમાં એટલો ખોવાય *ગયો હતો કે શ્વાસ 💔#લેવાનું જ ભૂલી #ગયો !!

Best gujarati dard shayari

💔*હાસ્ય સાથે હું રોજ💟 #સંતાકુકડી રમું છું, પણ હું #હાસ્ય ને શોધું તે 😘#પહેલા દર્દ થપ્પો કરી ને *જતો રે છે !!

💔*ફરિયાદ નહી #કરનારો 💞*માણસ પણ, ભીતર થી 💔#દુભાતો હોય છે !!

🌸*એટલી બધી *નફરત કરવા #માંગુ છું તને કે, ફરી #ક્યારેય કોઈ જોડે #💔મોહબ્બત જ ના 💕*કરી શકું !!

Gujarati dard shayari

💞થોડા😕 મતલબી લોકો નાં #આવ્યાં #હોત તો, *જિંદગી આટલી 💔#ખરાબ ન લાગત !!

Gujarati shayari in dard
Dard shayari for lover

💔#હવામાં જેટલો *ભેજ છે, એ અમારા જ #આંસુઓનો 😘*દસ્તાવેજ છે !! 😥

💞*જેની માટે આપણે #વેતરાઈ 💟જતા હોઈએ #છીએ, એની પાસે જ છેલ્લે 💔*છેતરાઈ જતા હોઈએ# છીએ !! 😭

Painfull gujarati shayari

💔#સહનશક્તિની પણ 😘એક *હદ હોય છે, પરંતુ સહન #કરનારની શક્તિ 💗*બેહદ હોય છે !!

Dard shayari in gujarati
Dard shayari in gujarati 

💕*શબ્દો ના 😕સમજાય તો *મૌન ક્યાંથી💔 #સમજાય, અહીં કોણ #ક્યારે 🌸બદલાય તે જ ના #સમજાય !!

💔#દિલતો💔 *લાગણીનો દરીયો છે *સાહેબ, એ તરાવી પણ# જાણે છે અને ડુબાડી* 💗પણ જાણે છે !!

Shayari in dard gujarati

💗#મૂદ્દો એ નથી #સાહેબ કે *💔તમે દુઃખી છો, વાત એ છે કે #એનાથી *ફર્ક કોને પડે છે ??

તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।
અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવશે અને તમે અને તમારા ફ્રેન્ડ સાથે જરૂર એક વખત શેર કરજો તમે અમને અમારા facebook page અનેinstagram  પેજ પર પણ follow  કરી શકો છો. જ્યાં તમને અમારું લેટેસ્ટ પોસ્ટ સૌથી પહેલા મળી જશે..

No comments:

Post a Comment