Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Wednesday, June 6, 2018

Best gujarati ( ગુજરાતી ) shayari status with photos images

Best gujarati ( ગુજરાતી ) shayari status with photos images - નમસ્કાર મિત્રો તમારો સ્વાગત છે અમારી વેબસાઈટની એક નવી પોસ્ટમાં.આ પોસ્ટ માં તમને ગુજરાતી શાયરી તો મળી જશે એ પણ ફોટાઓ સાથે.કેટલા ઘણા સમયથી હું તમને નવી ગુજરાતી શાયરીઓ નથી આપી શક્યો તે બદલ હું આપની માફી માગું છું.તમારી વેબસાઈટમાં તમને નવી નવી સાયરીઓ મળી જશે.અમને ઉમેદ છે કે તમને આ શાયરીઓ જરૂર ને જરૂર પસંદ આવશે અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહી.નવી નવી શાયરીઓ માટે તમે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહી શકો છો.
Gujarati shayari with photos
Gujarati shayari with photos


Best gujarati shayari

 ઊંઘ આવી ગયી ને તો
 એવી રીતે સુઈ જઈશ,
કે લોકો જગાડવા 
માટે રોતાં હશે !!
****

Shayari photos
Shayari photos 

Shayari in gujarati

જેની માટે આપણે વેતરાય 
જતા હોઈએ છીએ,
એની પાસે જ છેલ્લે છેતરાય
 જતા હોઈએ છીએ !! 
****

GUJARATI best images
Gujarati photos shayaris

love shayari in gujarati

 ક્યારેક આપડે બહુ જ 
વાત કરવી હોય છે,
પણ કોઈ સાંભળવા
 વાળું હોતું જ નથી !!
****

Best gujarati shayari
Shayari with images 

best gujarati shayari

 બહુ અભિમાન ના કરવું ખુદ પર,
ક્યારેક આપણા ચપ્પલ પણ 
અધવચ્ચે સાથ છોડી દેતા હોય છે !!
*****

Best images in Gujarati
Gujarati images shayaris 

gujarati love shayari  

અમુક બદલાઈ ગયેલા સંબધો, 
અમુક તૂટી ગયેલા સપનાઓ,
કાચ નાં ટુકડાની જેમ, 
દરેક કદમ પર મને દર્દ આપે છે !!
*****

Best gujarati images
Best gujarati image shayaris

gujarati shayari sad

જીંદગી સાચવીને 
જીવજો દોસ્તો કેમ કે,
ગ્રહ કરતાં વધુ માણસો 
ને નડતા જોયા છે...
****
Gujarati love images
Shayari with photos in gujarati 

Gujarati dard shayari

દુઃખ બજારમાં નથી 
મળતું દોસ્ત,
દેવા વાળા કોઈ 
નજીકનાં જ હોય છે !! 
****


Love photos
Images in gujarati shayari

Best love Gujarati shayari

ભલે તું મારાથી 
ખુબ દુર છે,
પણ મારા અંતરમાં 
તારી યાદ ભરપુર છે !!
*****

આ જરૂર પસંદ આવશે.
*Best friendship shayari
*Attitude status in Hindi
*Good Night


Shayari images in Gujarati

Best shayaris in gujarati 

 વાત જયારે આપણી 
ઈજ્જત પર આવી જાય,
ત્યારે મોહબ્બત પણ 
છોડી દેવી જોઈએ !!
*****


Love shayari photos
Best gujarati shayari images 

Best life shsyari in gujarati 

 સાહેબ તૂટતો તારો જોઇને 
પણ કાંઈક માંગી
 લ્યે છે માણસ,
જો એ આપી શકતો હોત
 તો પોતે કેમ તૂટી જાત ??
*****


Best Gujarati images
Best shayari photos


Gujarati shayari in love

માફ કર મને તારો
 પ્રેમ નથી જોતો,
મને મારું હસ્તુ ખેલતુ 
દિલ પાછું આપીદે !!
****
Gujarati photos shayari

Life shayari in gujarati 

જિંદગી "ફાઈન" હોય 
તો સમજી લેવું,
એમાં કાયદેસર ઉપર 
વાળાની "સાઈન" હોય !!

Shayari images in Gujarati

Bewafai shayari in gujarati 

ટાઇમ નથી મળતો 
એટલે બાકી તને પણ બતાવેત,
નફરત કરતા અમને 
પણ આવડે છે !!

Shayari in gujarati

Motivational shayari in gujarati 

મળી જશે મંજિલ 
રસ્તામાં ભટકતા ભટકતા,
ખોવાઈ તો એ લોકો ગયા છે,
 જે ઘરથી નીકળ્યા નથી !!
****

Best gujarati shayari

Gujarati best love shayari

તું તો નજર કરીને પણ 
નજર અંદાજ કરે છે,
આ તું પ્રેમ કરે છે કે
 પછી મજાક કરે છે !!
*****

Gujarati love shayari images

Gujarati shayari on life

નાની ઉંમરમાં અનુભવ
 જાજા લઈ બેઠો છું,
ખબર નહિ જીવનમાં હું
 ક્યાં જઈ બેઠો છું !!
****

કેટલીક બીજી શાયરીઓ છે તમને પસંદ આવશે.
- અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવે છે તમે આ શાયરી ને તમારા ફ્રેન્ડ સાથે એક વખત જરૂર ને જરૂર શેર કરજો.તમે અમારી વેબસાઇટ કે બીજી કેટલીક શાયરીઓ પણ પસંદ કરી શકો છો જે તમને ખૂબ જ પસંદ આવી શકે છે જેની લીંક તમને આ પોસ્ટમાં મળી જશે.

No comments:

Post a Comment