Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

Wednesday, June 27, 2018

100 + best gujarati bewafai shayaris collections in gujarati

Gujarati bewafa shayari in gujarati - નમસ્કાર મિત્રો આજે એક નવી પોસ્ટ સાથે આ પોસ્ટ તમને ગુજરાતી બેવફા શાયરીઓ મળી જશે.આ શાયરીઓ ને તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહી ને અમારી વેબસાઈટની બીજી શાયરીઓ પણ જરૂર વાંચજો.ગુજરાતી બેવફા શાયરી શાયરી નો એક અનોખો પ્રકાર છે.અમારી વેબસાઈટ તમને શાયરીઓ અને ટેટસો પૂરા પાડે છે જો તમે અમારા સાથે જોડાવા માંગતા હોય તો તમે અમને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

Gujarati best bewafai shayari collections 


Gujarati bewafai shayari

☞એક દિવસતો એવો 
જરૂર આવશે કે,
હું એનાં માટે નહીં પણ એ
 મારા માટે રડતી હશે !!
*****
(gujarati bewafai shayari) 

Bewafa hain tu
Bewafa hain tu

☞હજારો છે છતા એમાં પણ
 તારો જ દીવાનો છું, ખબર છે
 નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.
******

☞રૂપ ગમે તેટલું સુંદર હોય,
 તેનો “પડછાયો” હમેશા કાળો જ હોય છે.
******

☞ભુલી જવુ અને ભુલાવી દેવુ આ
 બધુ તો મગજ નું કામ છે… 
તમે તો ♡ દિલમાં રહો છો,
 ચિંતા ના કરતા..!!
*****
(best gujarati bewafa shayari) 

☞જો તારી જિદ ના બદલાતી 
હોય તો મારી આદત પણ
 નહી બદલાય… લખી રાખજે
 પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ
******


☞#સાચું કહું તો તને જોયા 
વગર મારું મન નથી માનતું,અને તારી સાથે વાત 
કરવાની જીગર નથી મારી !!

******


Bewafai shayari
Bewafai shayari


☞તે ના મળી હોત તો જ સારું હતું,
બેકારમાં મહોબ્બતથી
 નફરત થઈ ગઈ !!
******
(bewafa shayari in gujarati) 

☞તમે બદલાઈ ગયા તો મજબૂરી હતી,
અમે બદલાયા તો બેવફા થઈ ગયા !!
******

☞તું પણ અરીસા 
જેવી બેવફા નીકળી,જે સામે આવ્યું 
એનીજ થઈ ગઈ !! 
*******

☞ભલેને મારી મોહબ્બત અધુરી રહી ગઈ,
પણ એનો ટાઇમપાસ
 તો પૂરો થઈ ગયો !!
*******
(gujarati best shayari) 

☞કહાની તો મારી પણ જોરદાર હતી,
પણ એક બેવફાના 
લીધે અધુરી રહી ગઈ !!
*******

Dard bewafai shayari
Dard bewafai shayari

☞મારી સમજથી તમે અલગ નીકળ્યા,
તમે ખાલી બેવફા નઈ પણ 
બહુંજ મોટા બેવફા નીકળ્યા !!
*******

☞લાવ તારા પગે મલમ લગાવી દઉં,
મારા દિલને લાત 
મારતા તને વાગ્યું હશે !!
*******
(gujarati shayari) 

☞સંવેદના અને 
વેદનાનો સમય ગયો,તારા જુઠા પ્રેમનો 
નશો મને ઉતરી ગયો !!
********

કેટલીક બીજી શાયરીઓ છે તમને પસંદ આવશે.
☞વૈશાખની બપોરે મેં 
રમ્યો એની નજરનો સટ્ટો,
હારી ગયા આજે અમે 
બેવફા નીકળ્યો એનો દુપટ્ટો !!  
*******

☞કહાની તો મારી 
પણ જોરદાર હતી,
પણ એક બેવફાના 
લીધે અધુરી રહી ગઈ !!
*******

☞પ્રેમ તો થઇ જાય છે,
કરવી તો બસ નફરત પડે છે !!
*******
(best bewafa shayari collections)

☞કદી એને મળશું
 તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને 
ક્યાં જઈ નિભાવ્યા ??
*******

Gujarati bewafai shayari
Gujarati bewafa shayari

☞બધા નિયમો સાચા પણ,
 નિયમો એને લાગે જે પ્રેમ કરે,
બેવફા ને કોઈ નિયમ નથી
 લાગતા એ તો બસ દિલ તોડી જાય !!
********

(Bewafa shayari collections)


☞અમે તો તૈયાર જ 
હતા ફના થવા માટે,
પણ એ પ્રેમ ના કરે તો હું શું કરું !!
*******

☞તું એક જ છે જે 
મને સમજી શકે છે,
આ વિશ્વાસ પણ
 મારો ખોટો હતો !!
*******

☞ચાલ કોઈ રૂઝેલો 
ઘાવ ફરી તાજો કરું,
તું ફરી પ્રેમ કર, ને 
હું ફરી વિશ્વાસ કરું !!
******

☞થાક્યો છું હવે મારા 
પ્રેમનો ઈઝહાર કરીને,
તને જરૂર હોય મારી 
તો હવે સામેથી આવજે !!
*******
(bewafai gujarati shayari) 

☞વાતો ઓછીને પ્રોમિસ
 વધારે કરતી હતી,
ખરેખર એ જબરો
 ટાઈમપાસ કરતી હતી !!
*******

Bewafa shayari in gujarati
Bewafa shayari in gujarati 

☞હું તો એની દરેક ખ્વાહિશ 
પૂરી કરવાનું વચન આપી બેઠો હતો,
મને શું ખબર મને છોડવાની
 પણ એની એક ખ્વાહિશ હશે !!
*******

☞ભુલાવી જ દઈશ તને
 થોડી ધીરજ તો રાખ,
તારા જેમ મતલબી થતા 
મને થોડો ટાઇમ લાગશે !!
*******

(bewafai shayari) 


☞હવે તો આ બેવફા જિંદગી 
પણ તારા નામે કરું છું,
સાંભળ્યું છે બેવફા ને
 બેવફા જોડે બહુ સારું બને !!
*******

Gujarati bewafai shayari
Gujarati bewafai shayari

☞કોઈને એટલું ના ચાહો કે
 પછી ભૂલી ના શકો,
જિંદગી, માણસ અને 
મોહબ્બત આ ત્રણેય બેવફા છે !!
********

☞મૌસમ નું નામ આપું કે
 પછી તમારું, 
કોઇ પૂછી બેઠું છે કે 
“બદલાઇ જવું ” એટલે શું..?
******

તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।

  • જો તમને આ શાયરીઓ ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી

No comments:

Post a Comment