Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

आपके लिए खास..।।
win PAYTM CASH

Tuesday, May 8, 2018

Romantic {*પ્રેમ*} gujarati love shayari in gujarati

Romantic {*પ્રેમ*} gujarati love shayari in gujarati - નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ નવી પોસ્ટ ઉપર આ પોસ્ટ હતો અને કેટલીક નવી નવી સાયરીઓ મળી જશે જેને તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો.શું તમે કોઈને પ્રેમ કરો છો તો તમારા માટે લઈને આવું છું કેટલીક નવી નવી પ્રેમ શાયરી આે.તમે અમારી વેબસાઈટની કેટલીક બીજી શાયરીઓ પણ વાંચી શકો છો જેમ કે hindi shayari &  gujarati shayari અને good morning shayari તમને આ શાયરીઓ ગમે તો આને તમે તમારા મિત્રો સાથે એક વખત જરૂર ને જરૂર શેર કરજો કારણકે તમારો એક શેર અમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

Gujarati love shayari status

Gujarati love shayari
Gujarati love shayari

🌸🏻આવ 🌺જરા 🏻તું પાસે🏻 😊અને વાત 🏻🏻તો 👍કરી જો, 🏻 છોડ 🌺ચિંતા 🏻અંતની 🏻તું શરૂઆત🏻🙏 તો 🏻કરી જો.
.
🌸🏻પ્રેમ 🍫એટલે 🏻તારા વિશે🏻🌸 લખતા, 🏻 🏻મારું ક્યાંક🏻 🙏ખોવાઈ 🏻💔જવું.
.
🌺🏻કોઈની પાછળ🏻 🏵જીવ🏻 આપી દેવો 🍭🏻એ પ્રેમ નથી,🏻 કોઈના 🍭🏻વિના 🍭જીવી 🏻બતાવવું 🍥🏻એ સાચો 🌿🏻પ્રેમ છે.


Best gujarati love shayari



🏻💟નફરતનું કોઈ 🏻✋🏻અસ્તિત્વ જ💟🏻 નથી, એ તો પ્રેમની🏻 💗ગેરહાજરીનું 🍰🏻પરિણામ છે🍥.🏻
.
💟🏻પ્રેમ તો🐾 આવો 🏻હોવો 🍥🏻જોઈએ, 🏻 હું જોઉં ખુદને✋🏻 પણ પડછાયો 🏻💞તારો હોવો જોઈએ.😄
.
🌿🏻પ્રેમ એ🌺 ખુશીનો🏻🌿🏻અહેસાસ💝 🏻છે,🏻 🏻જે તું મારી 🏻પાસે 😘બેસે🏻 ત્યારે🏻 👍જ અનુભવાય🏻 છે.

Love shayari in gujarati



🏻સૌપ્રથમ🧀 🏻મારું હૃદય 🏻🍬તારું થયું, 🏻એ પછી 🏻🏵જે કંઇ 🏻💔થયું સારું 🏻🙏થયું.
.
💔🏻કદાચ ગમે 🏻🌺એટલો કરો🏻 તોયે,💝 🏻🙌ઓછો કે અધુરો 🏻રહી🏻😘 જાય🏻 એનું નામ 🌿🏻જ પ્રેમ.
.
🍬🏻તું ખાલી🏻 💝પ્રેમ 🏻તો કર,💟🏻 નિભાવવાની🏻🏻 🙌જવાબદારી🏻🏵 મારી.

કેટલીક બીજી શાયરીઓ છે તમને પસંદ આવશે.
🤗🏻સાચો પ્રેમ મળી🏻😘 જાય 🏻તો કદર 🏻કરજો, 🌿 બધાના 🏻નસીબમાં 🏻💟નથી હોતો.🏻🐾

Top gujarati love shayari



🖌🏻હું સૂર ઢોળું ને એ🏻 🍇વીણી લે તો🏻 ગીત 🍥કહેવાય, 🏻 હું શ્વાસ🏻 🍭છોડું ને 🏻એ ઝીલી 🏻🍥લે તો પ્રીત કહેવાય.🏻
.
🏻💟હું પણ 🌸શોધમાં છું 🏻જે માત્ર 🏻મારું🏻 👍હોય,🏻 કોઈક 🏻😊એવું જે 🏻બીજા 💔🏻કોઈનું ના 🌸🏻હોય.

Love shayari in gujarati
Love Shayari in gujarati 

💘🏻તું 😘🏻એકલી શું પ્રેમ 🏻💘કરીશ, 🏻 આવ 🏻💞અડધો 🏻🌺અડધો🏻 કરી 🏻🙏લઈએ.
.
🏻💞😄ચાલુ છું તો 🏻💞એકલો જ હું, 🏻🤗 પણ તું🏻 દોડતી 🏻આવીશ 🏻✋એ આશ 🏻🤗સાથે !!


Gujarati prem shayari


😄🏻👍મારા હરખનો🏻 💗ભેદ 🏻ખોલું,🏻🏻🌿 તું કહે તો 🏻🧀તારું 🏻નામ 💟🏻બોલું !!
.
🙏સાચી જરૂર હોય છે 🏻💔🏻એક બીજાને 🍥🏻સમજવાની, સાથે 💞જીવશું-મરશું 🏻🏻એતો કહેવાના🤗 🏻શબ્દો છે !!
.
🏻💞જે 🏻ખામીઓને👍 ખમે, 🏻 પ્રેમ તો બસ🏻 એને જ 💆🏻નમે !!

Love shayari in Gujarati



🏻👀ગુમાવ્યાનો🏻 હિસાબ💅 🏻કોણ રાખે છે, 🐌 અહીં તો કોણ🏻 મળ્યા 🏻એનો 🏻🐚આનંદ🏻 છે !!
.
👠પ્રેમ 🏻એટલે 🏻👑એકબીજાથી 👗🏻એક બીજાને,🏻 વધુ સુખ 🏻આપવાની 👒🏻હરીફાઈ🏻 🎒!!

Top gujarati love Shayari
Top gujarati love Shayari

🏻સામેથી 🎁તો 🏻હા જ 🏻👜હોય છે, 🏻 પણ🏻 પૂછવાની 🏻🔮તાકાત💪 🏻હોવી 🏻💲જોઈએ !!
.
💝🏻🤗લાખ પ્રયત્નો કરવા🏻 🍫છતાં, કોઈ 💗🏻વ્યક્તિને ભૂલી ન🏻😘 શકાય 🏵🏻કે નફરત ના કરી શકાય એ જ સાચો 🏵🏻પ્રેમ છે 🏻!!

Gujarati love shayari for lover



💝🏻તારા સ્પર્શને 🏻🌸સાચવી 🏻રાખ્યો છે હથેળીમાં,🏻😊 જાણું 🏻છું પુરાવા 🏻💝માંગવાની 🏵🏻તારી જૂની આદત🏻 છે !!
.
🤗ક્યાંક એવો પ્રેમ પણ 🙏🏻હોય છે સાહેબ, 🏻 હાથમાં 🏻🌿હાથ ભલે ના 🏻💔હોય પણ આત્માથી🏻🤗 આત્મા બંધાયેલો 🏻હોય 💗🏻છે !!

Lover shayari in gujarati



🏻🤗ભલે ના 🏻💞સમજે કોઈ🏻 😃તારી ને🙌 🏻મારી વેદના, 😇 ચાલ ને આપણે 😄🏻સમજી🏻 લઈએ🏻 એકબીજાની 🏻🌿સંવેદના !!
.
🍇🏻પહેલા 🏻😊પ્રેમ એટલે એક✋ 🏻જવાબદારી હતી,🏻 અને અત્યારે 🏻પ્રેમ 🏻એટલે 🏻🌸એક મોકો🏻🍰 !!

આ જરૂર પસંદ આવશે.

અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવશે અને તમે અને તમારા ફ્રેન્ડ સાથે જરૂર એક વખત શેર કરજો તમે અમને અમારા facebook page અને instagram  પેજ પર પણ follow  કરી શકો છો. જ્યાં તમને અમારું લેટેસ્ટ પોસ્ટ સૌથી પહેલા મળી જશે..

No comments:

Post a Comment