Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Wednesday, May 30, 2018

Gujarati best relationship shayari (સંબંધ) status in gujarati

Gujarati best relationship shayari (સંબંધ) status in gujarati - નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી એક નવી પોસ્ટ માં હું તમારી માફી માગો માંગું છું કારણકે હું કેટલાક સમયથી તમને નવા-નવા સ્ટેટસ આપી નથી શક્યો તે બદલ હું તમારા બધાની માફી માગું છું.તો મિત્રો આ પોસ્ટમાં તમને કેટલીક આપણા સંબંધો વિશેની શાયરીઓ મળી જશે જેને તમે તમારા રિલેટિવ્સ સાથે શેર કરી શકો છો.આપણા સંબંધો ખૂબ જ મહત્વના હોય છે તેને જાળવવા માટે આપણે બહુ જ મહેનત કરતી હોય છે.તો મિત્રો આવી કેટલીક શાયરીઓ હું તમને આપી રહ્યો છું જે નીચે આપેલ છે જેને તમે તમારા મિત્રો તમારો બોયફ્રેન્ડ તમારી ગર્લફ્રેન્ડ તમારા રિલેટિવ્સ સાથે શેર કરી શકો છો.

Gujarati best relationship shayari 

Gujarati relationship status
Gujarati relationship shayari

*✋🏻હાથ ભલે ખાલી રાખજે ભગવાન,✋🏻* *❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે,❤* *મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી,* *🤝પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર☝🏻 ન જાય એવો સબંધ કાયમ રાખજે...!!!🤝*

#દુનિયામાં 📰માં *થી મોટું #કોઈ☎️ નથી, #કારણ_કે માંની🎈 માં પણ_નાની *કહેવાય_છે.

gujarati relationship status

#પુત્રીઓ*બધાના_નસીબમાં 🕯#ક્યાં હોય છે, ઈશ્વરને 🗂જે #ઘર_પસંદ*પડે_ત્યાં 🛡જ*હોય છે.

Relationship status in gujarati
Relationship shayari in gujarati 

📺*દીકરી માટે_કમાઈ #લેજો📽 અને *બહેન* પાછળ લુંટાવી દેજો, ઉપરવાળો🖨 રાજી_ થઇ📼 જશે_સાહેબ.

📯*જો *નિભાવવાનો_પ્રયત્ન 📥બંને #તરફથી હોય, તો દુનિયાનો_કોઈ 💬*સંબંધ* ક્યારેય# તુટતો📄 નથી.

gujarati relationship shayari

🔋*મને એ_સંબંધો*ખુબ🚪 ગમે છે, જેમાં હું નહીં_પણ *આપણે #હોય.📜

*સંબંધ તે નથી કે_કોની *પાસેથી 🔦તમે કેટલું #સુખ મેળવો છો, #સંબંધ તો તે છે કે કોના *વિના🔮 તમે કેટલી #એકલતા અનુભવો_છો.💊

આ જરૂર પસંદ આવશે.

📻#કારણ કોઈ_🀄પણ #હોય સાહેબ, જો તમે #અધવચ્ચેથી_છોડી🎫 દેશો #તો_એ રમત હશે સંબંધ_નહીં.

Gujarati relationship status

🎭*બાપ 📻ભલે ગમે #તેટલો ગરીબ *હોય, પણ *દીકરી માંગે 🎭ત્યારે બાપનું #ખીસ્સું ખાલી# ન હોય.

Gujarati shayari in relationship
Gujarati shayari in relationship 

📂*ચારે #બાજુથી થતા હોય _વાર 📊પર વાર, તોય સાથે 📋ઉભો_રહે એનું #નામ_પરિવાર.

#સંબંધ 🎁તો_એવા જ_સારા, જેમાં હક 📣પણ ન #હોય_અને કોઈ *શક_પણ ન 💻હોય.

🎋*ગરમ #કરેલી 📦ચા અને *સમાધાન* કરેલા #સંબંધોમાં, #પહેલા જેવી મીઠાશ 📞*ક્યારેય* નથી 📱આવતી.

Relationship shayari in gujarati

🔔*સંબંધોને 🎆#સારી_રીતે જીવવા #હોય તો, તેને #સ્નેહની સાથે_સમજણથી_પણ *📑સીંચવા પડે.

#કોઈપણ 🌍સંબંધ_વિશ્વાસ🔫 *કરતા વધું, એકબીજાની #સમજણ *પર ટકેલો💷 હોય છે.

#જિંદગીમાં 👌*સુખી* થવું #હોય તો, #સંબંધોને_સાચવતા શીખો, #વાપરતા 🌏નહીં.

Gujarati best shayari
Gujarati best shayari

💝*થોડા #લાગણીભર્યા *સંબંધોની* તરસ છે, બાકી તો #મારી 👍જિંદગી બહુ #સરસ છે.

*બધી #ખબર 👥હોય કે_ક્યાં કયો#ખેલ👩‍👩‍👧‍👧 રમાઈ રહ્યો છે, છતાં ન બોલીને_સંબંધ *સાચવે તે જ *સાચો* 👫સંબંધ છે.

Best relationship shayari

#💺સંબંધોમાં#ક્યારેય 🙁#પરીક્ષા* ના લેશો, નાપાસ#સામેવાળા*થશે તો_પણ રડશો😢 તો તમે જ.

🚹_જીવનમાં🎖 #સુખ_અને #લોહીના_સગપણ*કરતા, #વેદનાનું_સગપણ_🏃વધુ #ટકે છે.

*🚶જિંદગીનું_🔢ગણિત છે_સાહેબ, #વિકલ્પો વધુ હોય *ત્યાં_સંબંધોની#કિંમત♻️ ઘટી#જાય છે.

કેટલીક બીજી શાયરીઓ છે તમને પસંદ આવશે.
- અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવે છે તો તમારા સબંધો સાચવવા માટે તમે આ શાયરી ને તમારા ફ્રેન્ડ સાથે એક વખત જરૂર ને જરૂર શેર કરજો.તમે અમારી વેબસાઇટ કે બીજી કેટલીક શાયરીઓ પણ પસંદ કરી શકો છો જે તમને ખૂબ જ પસંદ આવી શકે છે જેની લીંક તમને આ પોસ્ટમાં મળી જશે.

No comments:

Post a Comment