Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

Sunday, May 6, 2018

ગુજરાતી best love પ્રેમ shayaris status collection

ગુજરાતી best love પ્રેમ shayaris status collection:નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી નવી પોસ્ટ ઉપર આ પોસ્ટમાં તમને નવી નવી ગુજરાતી શાયરીઓ મળી જશે.આ પોસ્ટમાં હું તમને બેસ્ટ ગુજરાતી love shayari  આપી રહ્યો છે જેને તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે શેર કરી શકો છો.Nowadays, the types of shayarias are very popular on Instagram, so I am giving you some love shayaris.In this post I am giving you the best Gujarati love shayari which you can share with your girlfriend.તમે અમારી વેબસાઈટની બીજી ઘણી બધી શાયરીઓ વાંચી શકો છો તેની લીંક તમને આપેલી છે

ગુજરાતી best love પ્રેમ shayaris status collection

Gujarati love shayari
Love shayaris

🏻🏻💟દરિયાને લાગે કે🏻🤗🏻 મારી પાસે 💟પાણી 🏻અપાર છે, પણ એ🧀 ક્યાં જાણે🏻 છે કે 😘આ ✋🏻તો નદીએ 💝🏻આપેલો🏻 પ્રેમ ઉધાર 🏻💔છે.

gujarati love shayari

🍪🏻જિંદગીમાં પ્રેમ🍰🏻 એટલે 🏻🐾જાણે 🍥🏻ખીચડીમાં ઘી, ભળી જાય 🍭🏻પછી દેખાય🏻🏵 નહીં પણ 🍬🏻સ્વાદ 🏻જરૂર 🏻🍫આવે.
.
🏻🍥પ્રેમથી 🏻આપું છું 💝🏻હૈયું,💟 ગમે તો રાખ 🏻નહીતર 🙏🏻રમીને પાછું 🙌🏻આપ.
.
🏻શરમાય 🏻છે 😍ને મને જોઇને 🏻😘ગભરાય💝 🏻પણ છે,💗 પણ એ 🏻મને જ્યારે 🏻💞જોવે છે 🏻ત્યારે મારું💟 🏻મન પણ 🏻મલકાય છે.✊

gujarati shayari in love

👆🏻એ પુછે છે કે 🏻આટલું 🏻🖐બધુ કેમ 🖐🏻ચાહે છે 🏻મને,👁 મેં 🏻🍙કહ્યું પ્રેમના 🏻સેતુમાં 🏻🏵🏻ક્યારેય હેતુ 🏻નથી 🍬🏻હોતા.
.
🍥🏻કેમ 🌫🏻વારંવાર પૂછે 🏻છે 🌼કે તને 🏻થયું શું છે,🏻🌙️ હવે ન પૂછીશ નહીં તો 🏻બોલાય 🏻જશે કે 🌼🏻તારાથી પ્રેમ🏻🏻 થયો છે.🏻🌾
.
🌙️🏻કોઈને 🔰પ્રેમ કરો 🏻તો એવી🏻❄ ભાવનાથી👓 કરજો,🏻 કે જીવનમાં 🎑તે 🏻વ્યક્તિને👠 🏻જ્યારે પણ🏻 🌀પ્રેમ મળે 🏻ત્યારે👠 બસ તમારો 🏻પ્રેમ યાદ⚡ 🏻આવે.🏻
.
👝🏻ખુબ🎉 🏻સહેલું છે 🔕🏻કોઈકને🏻 ગમી🎁 🏻જવું, 🏻અઘરું તો છે🎁 🏻સતત ગમતા🏻📛 રહેવું.

love messages in gujarati

🏻🎁તારી ને મારી વચ્ચે 🏻🎄એક અરીસો 🏻મૂક,🎐 જો દેખાય 🏻🎎આરપાર 🏻તો થોડી પ્રેમથી🏻🎊 મારી📩 🏻બાજુ ઝુક.📫
.
આવજો🏻 💻કહ્યા પછી પણ🏻 કલાક🏻📣 વાત થાય, 🏻બસ💬 🏻સમજી 🏻લો દોસ્તો📥 🏻પ્રેમની શરૂઆત📤 🏻ત્યાંથી જ થાય.🏻📡
.
🎡🏻પ્રેમ એટલ🏻📷હું ક્યાં કહું છું કે 🎠🏻તું આંગણ 🏻સુધી આવ, પણ આંખ 🎨🏻મીંચું તો 🏻પાંપણ સુધી🏻🎪 તો આવે🏻 દિલથી🏻 અપાતું માન,🏻🎨 અને માન 🏻એટલે દિમાગ🏻 🎭થી અપાતો 🎭🏻પ્રેમ.

gujarati love shayari for girlfriend

🎰🏻મારી આંખોમાં 🏻🎤બીજી કોઈ 🖌🏻ખામી નથી, બસ 🏻તારા 🖋સિવાયનું 🏻બીજું બધું 🎻🏻ઝાંખું દેખાય🏻🖨 છે.
.
🙏🏻સાચો પ્રેમ 💟🏻અને 🍥મીઠું સંતરું,🏻💟 નસીબ 🍬🏻વાળાને🏻 જ🏻💝 મળે🏻 છે.

Gujarati love Shayaris
Gujarati love shayaris

🍰કોણે 🏻🌺🏻કહ્યું કે તમે 🏻🍥🏻અને અમે🏻 નોખા 🏻🍫છીએ, અરે તમે🏻 💔કંકુ અને 🏻અમે ચોખા 💞🏻છીએ.🏻💘

આ શાયરીઓ ને એક વખત જરૂર વાંચજો..
*Best romantic shayari 
*Attitude status 
*Gujju attitude status 
*Good morning shayari 
*Love attitude status 


🤗🏻બસ છેલ્લી વાર😄 🏻એવી રીતે 🤗🏻મળી 🏻જજે,🏻 મને રાખી💗 🏻લેજે કાં🌸🏻 મારામાં રહી🏻😊 જજે.

gujarati love shayari in gujarati language

🍫🏻હું કહું ને તમે 🏻🙏આપો 🍬🏻તો માગણી💝 🏻જેવું લાગે,🏻 🍥માંગ્યા વગર 🏻આપો તો 🙏લાગણી 🏻જેવું લાગે.🐾🏻
.
🍥🏻કોઈની પાછળ🙏🏻 જીવ આપી🏻 દેવો એ 💝🏻પ્રેમ નથી, કોઈના વિના જીવી 🍬🏻બતાવવું 🏻🍰એ સાચો પ્રેમ💟🏻 છે.🍥
.
💟🏻પ્રેમ એટલે 💟🏻તારા વિશે લખતા, 🏻🍥 મારું🍭 ક્યાંક🏻💝 ખોવાઈ જવું.🏻🍫

love quotes in gujarati

🍭🏻આવ જરા તું 🏻🍇પાસે અને 🌺વાત 💘તો કરી જો, 🏻🏵 છોડ ચિંતા અંતની 🏻✋તું શરૂઆત તો 🍬🏻કરી જો.😘
.
👍🏻હું ક્યાં 🏻કહું છું કે તું 💘🏻આંગણ 🌸સુધી આવ,🏻👍 પણ🏻 😊આંખ મીંચું તો પાંપણ 🏻🌸સુધી તો 🌺🏻આવ.
.
🏻તારા સુધી 🏻🧀પહોચવા 🏻🌺રસ્તા ઘણા હશે,🏻🙏 પણ તને યાદ🏻💔 રહી જાય એવા💪🏻 પગલાં મારા 🏵🏻જ હશે.
.
🏻🍫પ્રેમ નિભાવતા 🏻🍬આવડવો🍫 જોઈએ,🏵🏻 થઈ 🏻😘તો બધાને 🏻🍫જાય છે.

gujarati love status

🌿💟🏻પ્રેમને પામવા પહેલ🏻😘 કરવી પડે રાહ 🏻🙏ના જોવાય, હાથ 🏻🙌જોડવાથી 🏻💝કંઈ ના થાય 💗🏻હાથ પકડવો 🌸🍥🏻પડે.
.
🏻😊દરેક સ્ત્રીમાં એક 🏻મીરાં 💗અને દરેક 🏻પુરુષમાં 💟એક શ્યામ🏻 💪છુપાયેલો હોય છે,💘 એક અધુરો છતાં મધુરો 🏻સંબંધ 💞ક્યાંક મનના🏻💟 ખૂણે ધરબાયેલો 👍🏻હોય છે.👣

Love shayaris in gujarati
Love shayaris in gujarati 

🌾🏻પ્રેમની🌺 જરૂરીયાત🏻🌸 તો દરેકને 🌿🏻હોય છે,🌸 પણ પ્રેમની કદર🏻 🌸તો કોઈક ને 🏻☀️જ હોય છે.🏻😊

love shayari gujarati language

🏵મનગમતું 🏻🍃જીવનસાથી 🌿🏻મેળવવું એટલ🏻 જેટલું એને 🏻આખું 🌹જીવન🏻🌷🏻 મનગમતું🍁 🏻🏻રાખવું.
.
🏻❤તારો હાથ🏻👆 પકડીને જીવનના 🏻બધા 💕રસ્તા પર🏻 ચાલવા માંગુ છું,🏵 પછી ભલે ખુશી🏻 💗મળે કે દુખ 🏻💝એ મારુ 🏵નશીબ.🏻🕊

best love shayari in gujarati

👄🏻પ્રેમની તો મને🏻❤ ખબર નથી,🏻💕 પણ 🏻જે💖 લાગણી તારી 🏻💗સાથે છે એ 🏻❤કોઈની સાથે 🏻નથી.❤
.
👍🏻હું એ 🏻આંખમાં આંસુ🏻 💝ક્યારેય 🏻💞જોઈ નહીં શકું,🏻👼 જે 🏻✋આંખમાં મેં🏻 👁મારા માટે પ્રેમ🏻💟 જોયો🏻 હોય.🕶
.
💍🏻સપનું ના બનાવ 😍તું 🏻મને એ ક્યાં 🏻🏙પુરા થાય છે, પડછાયો 🏻બનાવી લે મને 🏻😍એ ક્યાં જુદા🏻 😍થાય છે.

gujarati prem shayari in gujarati language

🙃🏻તમે સાથે છો 🏻તો 😍સફર🏻 🍫એટલી 🏻ગમી ગઈ છે,🏻🏻 કે મને બીક 🏻👣🏻રહ્યા કરે 😊છે ક્યાંક 🏻🚶મંઝીલ આવી ન 🏻જાય.👣

You may also like this post ⤵️
*Gujarati attitude status


જો તમને આ શાયરીઓ ગમે તો તમે અને તમારા ફ્રેન્ડ સાથે એક વખત જરૂર શેર કરજો.જો તમને આ શાયરીઓ ગમે તો તમે અમારી વેબસાઈટની બીજી Love shayari ઓ પણ જરૂર વાંચજો.

No comments:

Post a Comment