Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Monday, October 8, 2018

New Best {*royal*} Gujarati attitude status - 2019 collection

Best {*royal*} Gujarati attitude status:નમસ્કાર મિત્રો હાજર શું એક મારા નવા પોસ્ટ સાથે આ પોસ્ટમાં તમને {*royal*} Gujarati attitude status  મળી જશે જેને તમે તમારા facebook અથવા વોટ્સઅપ બન્ને જગ્યાએ શૅર કરી શકો.{*royal*} Gujarati attitude status and Gujarati SMS is a Nice Ideas for Sharing and bringing smile on your Gujarati friends. WhatsApp {*royal*} gujarati attitude status  અને ગુજરાતી એસએમએસ તમારા ગુજરાતી મિત્રોને શેર કરવા અને સ્મિત લાવવા માટે સરસ વિચાર છે. 
Best {*royal*} Gujarati attitude status

Royal attitude status
Royal attitude status 
મારું_છેતરાવું એ કંઈ #તમારી #હોંશિયારી નથી, 😊 પણ મારા #વિશ્વાસનું પરિણામ છે 😎!!


મને મારી #લાગણીઓ_રોકી #રાખે છે,😎 બાકી😎 રમત #રમતા_તો_મને_પણ😎 *આવડે* છે !!

Best {*royal*} attitude status in Gujarati



સાચું_કહું છું #છોડી *દે મને, ✋ 😎હું તારા #લાયક✋ નથી !!


લોકો શું #વિચારે છે *મારા* વિશે, 😎 એનાથી મને 😎કોઈ જ ફર્ક નથી #પડતો😎 !!


મારી *ખામોશી* પર ના *જશો* સાહેબ, 😎 #રાખની નીચે પણ 😎 આગ સળગતી #હોય છે !!

Gujarati {*royal*} attitude status



આખી દુનિયા 👆#Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ #Single છું !!

Best {*royal*} attitude status in Gujarati



મેં #સંબંધ ઓછા #કરી નાખ્યા, 🐆 પણ જેટલા #રાખ્યા એટલા #મજબુત🐯 કરી નાખ્યા !!

More Gujarati post :

શક્ય જ નથી #કે હું દરેકની #નજરોમાં નિર્દોષ દેખાઉં, 🔪 પ્રયત્ન મારો 🔪🔫એ છે કે હું મારી #નજરમાં સાફ દેખાઉં !!

Royal attitude status
Royal attitude status 

ભીંત ફાડીને #ઉગેલો #પીપળો છું હું, 🔫 મને ક્યાં 🔫વળી કોઈએ ક્યારામાં #રોપ્યો 🔕હતો !!


{*royal*} Attitude status in Gujarati

તમે તો બસ તમે જ છો, 🔪 પણ 📜ઓછા_તો 😠#અમે પણ🔕 #નથી હો !!

{*royal*} Gujarati best attitude status



હજી #તો હું એ 😎પણ નથી #જાણતો, 😠 કે છોકરીઓ સાથે #વાતની શરૂઆત કેમ😠 કરાય !!

*સવારની 😎ઉંઘ સાથેનો મારો પ્રેમ, 🤔 *જિંદગીમાં ક્યારેય ઓછો 💔નહીં *થાય !!

*કેટલું😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું *જીવીશ* એટલું 😉*મોજથી* જીવીશ !!

Collection of {*royal*} Gujarati attitude status



👍 *વિચારીને ફૂલે🦁 *ગજ ગજ* મારી છાતી, હું ને મારી ભાષા બંને 🦁છીએ *ગુજરાતી* !!

Royal gujarati attitude
Royal gujarati attitude 

મેં કદી *કોઈને #છેતર્યા નથી, 🦁 એટલે તો મને *ચાહનારા*🦁ઘણાં સુખી છે !!


મને🐅 *નફરત કરવી* હોય તો ઈરાદો મજબુત કરી લે, જો જરાક પણ ચુકી💔 ગયો તો #પ્રેમ 💔થઇ જશે !!

{*Royal*} Gujarati attitude status in Gujarati



હા😉 *જોઈ લે અને *સમજી લે, તારી 😠#ઔકાતની #બહાર છું !!


ઉપરવાળો #પણ મારો *આશિક* છે, 🔴 #એટલા માટે તો #કોઈનો 🏋થવા નથી દેતો !!

Top {*royal*} attitude status in Gujarati



☑️હા હું #જોઉં છું રાહ, ☑️ પણ તારી નહીં મારા ✋સમયની !!


તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।
*Gujarati attitude status
*Hindi good night status
*Best Gujarati quotes
*Hindi love shayar
*Hindi attitude status

નવા નવા શાયરીઓ અને ટેટસ સોના કલેક્શન માટે.bookmark કરીને રાખો અમારી આ વેબસાઇટને.જ્યાં તમને મળશે ગુજરાતી અને હિન્દી બેસ્ટ શાયરી ઓ.વેબસાઈટ જોવા બદલ આપનો આભાર.

No comments:

Post a Comment