Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Monday, April 16, 2018

High level [*gujju*] gujarati attitude status

High level [*gujju*] gujarati attitude status - નમસ્કાર દોસ્તો હાજર શું મારા નવા post સાથે હું તમને કેટલાંક સમયથી નવા status નથી આપી શક્યો તે બદલ હું તમારા બધાની માફી માગું છું..
આજકાલ ગુજરાતમાં gujju ખૂબજ પ્રખ્યાત થઈ રહ્યો છે તેટલા જ માટે gujju attitude status તમને નવા ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ મળી જશે. જેને તમે તમારા friends સાથે શેર કરી શકો છો..વોટ્સએપમાં શૅર કરી શકો છો.અથવા facebook માં પણ શેર કરી શકો છો.. જો તમને આ gujju attitude status ગમે તો શેર કરવાનુ ના ભુલતા.. 

High level [*gujju*] gujarati attitude status
Gujju attitude status
Gujju attitude status 
🐍આંગળીઓ🤘 તો ઉઠશે 👆જ અમારા પર, શહેરના ⚡સુપરસ્ટાર જો છીએ ⚡અમે !!
.
હું તો🐅 મારા પપ્પાને પણ 🤗 ઈંસ્ટામાં 😠બ્લોક કરી દઉં છું 😯તો તું શું છે ?


Gujju attitude status



મને 🦁હરાવીને મારો જીવ લઇ🔪 જાય એ મંજુર છે મને, પણ 💔દગો💔 કરવાવાળાને હું બીજો 😉મોકો નથી👍 આપતો😎 !!


Gujju attitude status


જરા 😎ધીરે ચાલ ઓ 🕡સમય, 🚶 હજી તો 🔫ઘણા લોકોને 🚀એમની ઓકાત 🚷દેખાડવાની 🕤છે મારે !!
.
🌟અત્યારે તો બંધ ⭐️બાજીમાં જ🐆 ચાલીએ છીએ અમે, હવે જોવાનું🔆 એ છે કે ઉપરવાળો બાજીમાં⭐️🌠 એક્કો આપે છે 🙁કે જોકર !!

More Gujarati post :


કલમ😠 નહીં સંભાળ 😎તારા પાલવની કોર, 🔪 🐆કેમ કે શબ્દો 🔫નહીં દિલ ચોરે છે 🐯આ માખણચોર😎 !!


Attitude status for gujju's



હું અને😠 મારો 🔪સમય બંને સરખા છીએ, 😎 નથી એ મારું માનતો કે 🔫નથી હું એનું માનતો😎 !!

High gujju attitude shayari



હું 😎🙅કોઈને સારી નથી 😎લાગતી તો હું 🙏શું કરી શકું, દરેકની પસંદગી🔪 કંઈ સારી થોડી 🔕હોય છે !!
.
વીધી સાથે વેર ના થાય ને જીવન આખું ઝેર ના થાય, 🔫 મારું 😊બોલેલું છાપેલો 🔕કાગળ છે એમાં ફેરફાર ના🤔 થાય !!
.
🐯હા હું હરામી છું, 🔫 પણ 😠તમારા જેવાથી તો 🔪 ભગવાન જ🐆 બચાવે !!


Gujju attitude status in Gujarati


દરેક😎 👊બાબતને 😎સાબિત નહીં કરી શકું, ❤ હું માણસ😎 છું ગણિતનો કોઈ❤ પ્રમેય નહીં !!
.
સંસ્કાર😎 અને હદ જો ના હોત, ⛪ તો હું બધાની વાતનો જવાબ 😎 ચપટી ☺વગાડીને આપી☺ દેત !!
.
🔫લોકો રડાવવાનું નથી છોડતા, 🤔 અને હું ⛪હસવાનું 🐅નથી છોડતી💞 !!


Gujju best attitude status



મરદને😟 🎖મોત મંજુર હોય, 🏐 પણ અપમાનⓂ️ હરગીજ 🐎નહીં સાહેબ👍 !!
.
જીવાય 🏆જશે જિંદગી આમ જ, 🏃 થોડા વ્યસ્ત🏁 અને થોડા મસ્ત 🎾!!
.
ભીડમાં🏆 🔕ભીડ જેવો ના થઇ જાવ, 🔪 એટલા માટે હું 🔕એકલો🏆 રહું છું 🔪!!
.
હું🔫 જિંદગીમાં 😎ક્યારેય હાર્યો જ નથી, 🔕 કાં તો🔪 જીત્યો છું ને કાં ❤તો શીખ્યો છું🔫 !!


Top gujju attitude status



બધાને 🍺મારા જેવી પાગલ 🍦ફ્રેન્ડ નથી મળતી, 🍾 તમે કેટલા 🍷નસીબવાળા ☺છો કે હું તમને❤ મળી !!
.
નથી જતા અમે ✊ એવી કોઈ મહેફિલમાં સાહેબ, 🍾 જ્યાં બે🖐 કોડીના માણસો પોતાની ⌚ હેસિયતના 🐈ગુણગાન 🔰ગાતા હોય !!


Gujarati gujju attitude status



તમે😻 મારી ભૂલોને ✌એ સમજીને🙊 ભૂલી જજો, કે તમે મારું ઉખાડી પણ👧 શું શકશો !! 😄😄😄😄😄😄

You may also like:

*Hindi shayari

  • જો તમને આ શાયરીઓ ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી
Nowadays, gujju is becoming very popular in Gujarat, you will get a new Gujarati Attitude status which you can share with your friends.Best gujju attitude status, gujju attitude status, top gujju attitude

No comments:

Post a Comment