Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Wednesday, April 18, 2018

Gujarati {*romantic*} status, shayari collection

Gujarati {*romantic*} status, shayari collection:નમસ્કાર મિત્રો હાજર શું એક મારા નવા પોસ્ટ સાથે આ પોસ્ટમાં તમને ગુજરાતી romantic  ગુજરાતી Shayaris મળી જશે જેને તમે તમારા facebook અથવા વોટ્સઅપ બન્ને જગ્યાએ શૅર કરી શકો.Gujarati romantic Shayari and Gujarati SMS is a Nice Ideas for Sharing and bringing smile on your Gujarati friends. WhatsApp ગુજરાતી romantic શાયરી અને ગુજરાતી એસએમએસ તમારા ગુજરાતી મિત્રોને શેર કરવા અને સ્મિત લાવવા માટે સરસ વિચાર છે 

Gujarati {*romantic*} status, shayari collection
Gujarati romantic shayari
Gujarati romantic shayari 

મને 💝મળી જશે તારાથી ❤બહેતર અને તને મળી 💞જશે મારાથી બહેતર, તેમ છતાં દિલમાં 💕વારંવાર ખયાલ આવે છે કે જો💟 તું મળી જાય તો સૌથી💔 બહેતર.

romantic Gujarati shayari



🍨કાળને 🍩વીંધીને કૃષ્ણને પ્રેમ કરે તે રાધા, કાળનો કોળીયો 🍭કરીને કૃષ્ણને પ્રેમ કરે 🍷તે મીરાં.
.
🍫પ્રેમ તો બસ તારી 🍫સાથે રહેવાનો, 🌹બીજા સાથે તો 🍬જવાબદારી🌺 પૂરી થશે.

Gujarati romantic shayari



🌷કેટલી સુંદર 🌷બની જાય છે આ દુનિયા, જ્યારે કોઈ કહે છે કે પણ હું 🌈તને પ્રેમ કરું🌷 છું.
.
⛄પ્રેમને ક્યારેય😍 પારખવો નહીં, અને જો પારખવો હોય😍 તો કરવો નહીં.
.
👭મારો શ્વાસ છોડી 👫દઈશ તારા માટે, પણ 💜તારો વિશ્વાસ નહીં તોડું મારા 💓મતલબ માટે.

romantic love gujarati shayari



🍁ઘરની ચાવી ખોવાઈ🖐 ગઈ છે મારાથી, દીકુ આજની🍁 રાત તારા દિલમાં 🌹રહેવા દે ને.
.
જો તું 🌱આવે રાત્રે 🌼સપનામાં, મુશ્કેલી થઇ જાય સવારે 🌿ઉઠવામાં.
.
🌹તારી એક નજર 🌸જો પામી લઉં, તો એ 🍒છેલ્લો શ્વાસ પણ🍒 તને આપી દઉ.

Romantic Gujarati shayari for lover



🔕જો તું દિલથી 😍મારો છે, તો બસ એક તું 📺જ કાફી છે.
.
😍તારી એક નજર જો પામી લઉં, 😻 તો એ છેલ્લો😍 શ્વાસ પણ તને 😍આપી દઉ.

Best romantic Gujarati shayari



💔જો તું દિલથી મારો છે, 💛 તો બસ એક તું જ💕 કાફી છે.

More Gujarati post :

મને ચાહનારી તો આખી દુનિયા 👀નજર સામે 💖જ પડી છે, 💖પણ મારે તો તને ચાહવો હતો 💖એટલે ભગવાને તને ઘડયો 💕છે.

Romantic love shayari in Gujarati



કંઈ👏👆 નથી કહ્યું મેં તારા વિશે, 💔 પણ શું👁 કરું લોકો તારો ચહેરો મારી આંખોમાં 💘જોઈ લે છે.
.
એક નાનું એવું મારું🕊 કામ તું કરને, 🍬હું તને કરું છું એવો પ્રેમ તું પણ 🍧મને કરને.
.
🍙છે એ રૂપનો અંબાર🍄 તો પણ ઘમંડથી દુર છે, એના પ્રેમમાં🍒 પાડવા મારું દિલ🌈 આતુર છે.

best romantic shayari in Gujarati



🌔ક્યાંથી લાવું એ શબ્દો 🌗જે તારા વખાણને કાબિલ હોય ક્યાંથી💄 લાવું એ કિસ્મત જેમાં તું ફક્ત મને🔰 જ હાંસિલ હોય.
.
👓તેણે મને પૂછ્યું 💸કે કોઈ વ્યસન છે ? મારાથી બોલાઈ ગયું કે🤗 બસ તમારું.🤗
.
🤗મિલાવી આવ્યો છું એમની🤗 આંખોમાં મારી આંખ, શહેર આખું કહેવા લાગ્યું કે 🤗પીવાનું ઓછું રાખ.

Romantic love Whatsapp shayari



ગોપીઓને તો છેડાઈ💞 જવું ગમતું જ હોય છે સાહેબ, 💞 બસ છેડનારમાં 🖐કૃષ્ણ જેવી નિર્દોષતા 💝હોવી જોઈએ.
.
એ મને 🌔કહે કે તને 🌈શબ્દોથી રમતા🌪 બહુ આવડે છે,🌛 અને હું કહેતો કે તું 👁આંખોથી 👁રમી જાય છે એનું શું.
.
💖જિંદગી આપે તો 💞બસ એટલી જ આપજે એ ખુદા, ના મરું એનાથી 💋પહેલા અને ના જીવું ❤એના પછી.

Gujarati best romantic shayari



👨‍👩‍👦‍👦દુઆમાં તારી બસ👭 મારું જ નામ આવે, દિલમાં તારો ખયાલ આવે એ👩‍❤️‍👩 પહેલા જ👯 તું મારી પાસે આવે.
રિસાઈને રાધા કહે કાન💑 તારી પાછળ તો ઘણી ગોપીઓ છે,👨‍❤️‍👨 કહે કાન હસીને પણ રાધા👩 તારી તો વાત જ😻 અનોખી છે.

shayari in Gujarati romantic



ધોમધખતો આખ્ખો🙌 ઉનાળો કબુલ મને,👨‍❤️‍👨 જો તું આપે💏 ભીના ચોમાસાની👨‍❤️‍👨 એક સાંજ મને.
.
😍રસ્તે મળી જાય🏍 પ્રેમ તો આજે પૂછી લેવું છે,🤗 મારા હૃદયનું આંગણું 😎તારે ભાડે લેવું છે ?

તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।


No comments:

Post a Comment