Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

Wednesday, April 18, 2018

Gujarati {*love*} attitude shayari,status

 Gujarati {*love*} attitude shayari,status એ આકર્ષણનું એક અનોખું કેન્દ્ર છે તમે આવા જ કેટલાક gujarati attitude status આ post માં મળી જશે જેને તમે તમારા facebook અથવા Whatsapp શેર કરી એક અનોખો આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.. જો તમને આ gujarati attitude status ગમે તો તમે અને તમારા friends સાથે શેર કરવાનું ભુલતા નહીં..

Gujarati {*love*} attitude shayari,status
Gujarati love attitude status
Gujarati love attitude status 
ફાઈબરનું 💗 દિલ રાખ્યું છે દોસ્ત, 👍 કેમ કે પ્રેમમાં 💗ઓગળવું મંજુર છે તૂટવું 💔નહીં !!
.
🏵બધાને સારા માની લેવા, ✋ એ જ સૌથી 🕊ખરાબ આદત 👐છે મારામાં !!

Love Gujarati attitude shayari



તમે દરિયાની શું 🍷વાત કરો છો સાહેબ, 🍻 લોકો 🏵તો અમારી👁 આંખોમાં 👁ડૂબી જાય 🍎છે !!
.
માનો કે ના માનો આ છોકરીઓ, 🍀 #Attitude😊 સાથે લઈને જ😊 જન્મે છે !!
.
કહી દો મોતને કે ધાકમાં🤗 લેવાનું રહેવા દે, 🔕 હું એનાથી અઘરી 😎જિંદગી જીવી 🔪ગયો છું !!

love attitude status in Gujarati



તું મારી સાથે🐎 નથી તો કંઈ 🚷વાંધો નથી, હું રોવું તારા માટે એટલી🏇 તારી ઔકાત Ⓜ️નથી !!
.
તફાવત એ જ છે તારા 🚤અને મારા 🆙વિશે, તું વિચારીને 🛩જીવે છે અને હું જીવીને વિચારું છું💎 !!
.
કોઈને નીચા દેખાડવા🚫 એ મારા સ્વભાવમાં❌ નથી, અને કોઈ મને નીચો બતાવે 🔗એ એની ઔકાતમાં ❎નથી !!

Gujarati best love attitude status



લોકો લાખોમાં ✅એક હોય છે, પણ હું 💥તો કરોડોમાં 🔥એક છું !!
.
💫પોતાનો હોય 🤗એને જ વટ કહેવાય, બાકી 😎બીજાની તો ઝેરોક્ષ 😎કહેવાય !!
.
નડવાનું કીડીને😎 પણ નહીં, પણ વચ્ચે 😎આવે તો મુકવાનો વાઘને 🐯પણ નહીં !!

Top love Gujarat attitude status



હજુ સુધી😎 ઉદાસ છે એ મારો ફોન 😎કાપીને, એને ઘમંડ 🔊હતો કે ફરીથી ફોન😎 આવશે 🔄!!

More Gujarati shayari :

મારાવાળો 🌠થોડો મોડો આવશે, પણ🔗 કરોડોમાં 💡એક આવશે !!
.
🕙સમય 🕟સમયની 🕟વાત છે આજે 😎તમારો છે તો ઉડી લો,😎 😎કાલે અમારો આવશે તો ઉડાવી😎 દઈશું !!

Gujarati love attitude shayari



એક મસ્ત ફોટો અને 🏇ઉપરથી હિરોઈનવાળી અદા, અરે તું શું ગાંડા 🐎તારા જેવા 25 મારા ❎પર છે ફિદા !!
.
ઝરણા🛩 ભલે❌ ગમે તેટલા 🐯ઉછળતા રહે, પણ ઊંડાણમાં શાંત ❌સમંદર આગળ ❎હોય છે !!

Gujarati love attitude status 



એક🌠 જ શોખ હું કાયમ 🙄રાખું છું, સમય ગમે તેવો 🤓હોય પણ ચહેરો🤗 હસતો રાખું છું !!
.
મને મેળવવા તારે 😊થોડી મહેનત તો કરવી જ પડશે, હું કોઈ મેગી નુડલ્સ 🐯નથી કે બે મીનીટમાં તૈયાર 💎થઇ જાઉં !!

best Gujarati love attitude status



જિંદગીમાં 👁હવે કંઇક એવું કરવું છે, કે એ સામેથી🤗 કહે યાર મારે તને 🚷મળવું છે !!
.
💎લોકો સાચી 🐎કરી કે ખોટી કરે, પણ વાત તો અમારી😊 જ કરે છે ને !!
.
એણે 🔥કહ્યું મોંઘી પડશે આ દુશ્મની તો, ❌ મેં પણ કહી દીધું કે સસ્તું🔥 તો હું કાજળ પણ નથી લગાવતી !🤗!

attitude love shayari in Gujarati



જેની નજરમાં હું 🏇ખરાબ છું, 😀 એણે 👁નેત્રદાન 👁કરી દેવું જોઈએ !!
.
આ 🐎તો 🔥તમારી ખુશી માટે રસ્તો બદલી નાખ્યો, ✅ બાકી તમને 😎મેળવવા એટલા પણ 🔥અઘરા નથી !!
.
દુનિયામાં🤗 એવી કોઈ છોકરી નથી, કે જેને હું ધારું અને 💡મેળવી ના🤗 શકું !!

love attitude shayari Gujarati



😎જો તમે મને મારા ખરાબ 🛩સમયમાં છોડી જાઓ, તો તમારા😳 ખરાબ સમયમાં મને 😜યાદ ના કરતા !!

You may also like:


જો તમને આ શાયરીઓ ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી

No comments:

Post a Comment