Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

Saturday, April 7, 2018

[શુભ સવાર] best Gujarati good morning shayari

[શુભ સવાર] best Gujarati good morning shayari SMS status


 Best Gujarati Shayari as well as Gujarati SMS have become extremely popular constantly on a social networking website such as Facebook, WhatsApp; twitter and so on. 

you are searching [શુભ સવાર]Gujarati good morning shayari SMS statusgujarati shayari status.etc you are come a right place.published Gujarati status

શું તમે ગુજરાતી છો શું તમારા  whatsapp status જરૂર છે.તો આ વેબસાઈટ પર તમને whatsapp status  hindi  શાયરી hindi love shayri,     ગુજરાતીshayariગુજરાતી love shayari , વગેરે મળી રહેશે. નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી નવી પોસ્ટમાં આ પોસ્ટમાં મેં કેટલાક વાંચવા જેવા વિચારો આપ્યા છે જેને તમે facebook  અથવા whatsapp બંને જગ્યાએ શેર કરી શકો છો


Gujarati good morning shayari

Gujarati good morning shayari 


હીરા મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં ખીલાવેલા ફૂલ સુંદરતા અર્પે.સુંદરતાનો આનંદ વસ્તુમાં નહીં પણ તે વસ્તુના સર્જનમાં ને તેની સાથેની એકતામાં છે. 🌸શુભસવાર🌸

Good morning status


દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી 🌸શુભસવાર🌸
.

જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. 🌸શુભસવાર🌸
.
Gujarati good morning shayari

Gujarati good morning shayari



તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે. 🌸શુભસવાર🌸

Gujarati good morning shayari


૫ રૂપિયાની નોટ જેવી થઈ ગઈ છે જીંદગી, ચાલે તો છે પણ ફાટેલી હાલતમાં . 🌸શુભસવાર🌸
.

કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી પણ આપણી અપેક્ષા વધારે હોઈ છે 🌸શુભસવાર🌸
.

હસતા રહો। …. અને આમ જ બધા ના મન માં વસતા રહો. 🌸શુભસવાર🌸
.
Gujarati good morning shayari

Gujarati good morning shayari


રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું… તું ક્હે પીછો છોડ,કેમ કહું પડછાયો છું..!! 🌸શુભસવાર🌸

Goodmorning shayari in Gujarati


અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે હજુ ગરીબ છે. 🌸શુભસવાર🌸
.
More post⤵️
જીવનનું ગણિત ઉધું છે વર્તમાન ને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે. 🌸શુભસવાર🌸
.

આ જીવન તો જરૂર કોઈની દુવા છે નહીતો શ્વાસમાં તો ફક્ત હવા જ છે. 🌸શુભસવાર🌸

Best Gujarati goodmorning status


પાંદડા જેવી ઉમર થઇ ગઈ છે સંબંધોની,આજે લીલા, કાલે પીળા ને પરમ દિવસે સુકા !!💐🌻🙏શુભ સવાર🙏🌻💐
.

દોસ્ત તારી ગેરહાજરી એટલે #ફીલ,અને તારી હાજરી એટલે #મહેફિલ !!💐🌻🙏શુભ સવાર🙏🌻💐
.

જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે. અને સાંજ કઈક અનુભવ દઈ ને જાય છે. –
🌸 શુભસવાર🌸
.
Gujarati good morning shayari

Gujarati good morning shayari


ટીકા કરવી સહેલી છે,પણ ટેકો કરવો બહુ અઘરો છે… 🌸શુભસવાર🌸

Gujarati good morning status


મનુષ્ચ સ્વભાવ જે, ડગલે ને પગલે માન માંગે છે. અહીં દરેકને પોતાની વાત “ખાસ”,પણ બીજાની વાત “ટાઇમ-પાસ” લાગે છે.🌸 શુભસવાર🌸
.

આમ માણસ એટલો ઉંડો,કે ડૂબો તો પણ ના મળે.ને આમ જરાક અપેક્ષા રાખો,તો તરત જ એનું તળિયું મળે. 🌸શુભસવાર🌸
.

સત્ય ની ભૂખ બધા લોકો ને હોય છે,પરંતુ સત્ય પીરસવા માં આવે ત્યારે બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે….🙏 શુભસવાર🌸

Best Gujarati quotes shayari


જિંદગી કહે મને એટલી માણો જિંદગી કે ,જે દિવસે મોત સામે આવે તો એને લાગે કે સાલુ જિંદગી તો મારે પણ એક વાર જીવવી જ જોઇએ…. 
 🌸શુભસવાર🌸
.

અજીબ સોદાગર છે આ સમય , જવાની ની લાલચ આપી ને બાળપણ લઇ લીધું। 🌸શુભસવાર🌸

[શુભ સવાર] best Gujarati good morning shayari SMS status


તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।⤵️

    ▫️તમે અમને Facebook Page અને  Instagram પણ ફોલો કરી શકો છો!!

No comments:

Post a Comment