Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Thursday, April 19, 2018

Best of Gujarati {*dosti yaari*} shayari status

નમસ્કાર મિત્રો હાજર શું એક મારા નવા પોસ્ટ સાથે આ પોસ્ટમાં તમને best dosti yaari status  અથવા best freindship shayari મળી જશે જેને તમે તમારા facebook અથવા વોટ્સઅપ બન્ને જગ્યાએ શૅર કરી શકો.Gujarati best dosti yaari status and Gujarati SMS is a Nice Ideas for Sharing and bringing smile on your Gujarati friends. 

Best collection of Gujarati {*dosti*} shayari
Gujarati dosti yaari status
Gujarati dosti yaari status 

પીડા આપે એવો પ્રેમ કરવા કરતા, ❤ સંતોષ આપે એવી દોસ્તી કરી 💖લેવી સારી !!
.
ગમે એટલા દુર રહો તો પણ, દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય !!
.
અમુક દોસ્તોને જોઈને થાય, આ કોઈ દિવસ નહીં સુધરે !!

Dosti yaari shayari in Gujarati



ભગવાન કરે આપણી દોસ્તી એવી હોય, પાર્ટી તું આપે ને #બર્થ ડે મારો હોય !!
.
હું મારા એ #દોસ્તને ક્યારેય ખોવા #નથી માંગતો, જેને મારા ખરાબ #સમયમાં મને #મદદ કરી છે !!
.
#મને #જરાય ના ગમે, મારા દોસ્તની_આંખોમાં_આંસુ !!

Best dosti yaari sms collection in Gujarati



#જયારે હું ને મારો પાક્કો #દોસ્ત વાતો કરતા હોઈએ, ત્યારે_કોઈની_તાકાત છે કે #અમારી વાતો #સમજી શકે !!

Dosti yaari shayari in Gujarati



#એક વાત લખી_રાખજો બોસ, પ્રેમ કરતા_દોસ્તી સો #ગણી_ચડિયાતી છે !!
.
#ગુજરાતમાં_બે વસ્તુ ફેમસ છે, એક મારી #પોસ્ટ અને_બીજા #મારા_દોસ્ત !!

Gujarati best dosti yaari shayari



એક ખોટા #પ્રપોઝથી, અમુલ્ય દોસ્તીની_પથારી #ફરી_શકે છે !!
.
દોસ્તી માટે #કોઈ_પ્રપોઝ_ના #હોય દોસ્તોને, ખાલી ભાઈ કહો_ત્યાં દુખના ભાગીદાર થઇ જાય !! 💐💐
.
એ #મિત્રતા ખોટી, #જેમાં_મસ્તી_ના_હોય !!

Dosti status in Gujarati



દોસ્ત તું છો #મારી સાથે, પછી બીજા_કોઈની ક્યાં #જરૂર છે મારે !!

More Gujarati post:

*Best romantic shayari
*Attitude status
*Gujju attitude status
*Good morning shayari
*Love attitude status

મિત્ર પૈસાથી ગરીબ_હશે તો_ચાલશે, પણ _દિલનો તો #અમીર જ #હોવો જોઈએ !!

Gujarati dosti status



#ખુદને પ્રેમથી_#ખચોખચ રાખું છું, મારા_મિત્રોને તો હૃદયની_વચોવચ રાખું છું !!
.
જિંદગીમાં #બીજું બધું ના હોય #તો ચાલશે, પણ #સુખ-દુઃખના સાથી_મારા મિત્રો_વગર નહીં ચાલે !!

Dosti status in Gujarati



દોસ્ત એ નથી હોતો જે મેસેજ #કરીને મળવા આવે, દોસ્ત એ હોય છે જે ઘરે_આવીને #મેસેજ કરે બહાર આવ !!
.
#જિંદગીમાં એ_મિત્રને ક્યારેય_ના છોડતા, જે તમારા #બર્થડેની_રાહ તમારા_કરતા #પણ_વધુ જોતો_હોય !!

Yaari dosti Shayaris in Gujarati



#ના #જોઈએ_પૈસા કે_ના જોઈએ કાર, જિંદગીમાં #જોઈએ #બસ_તારા_જેવો_યાર !!
.
#રૂપિયા કે_#બંગલાની માયા_હું નથી રાખતો, મારી #જોડે_મારા #મિત્રો છે એ જ #બહુ_મોટી વાત છે !!

You may also like this post ⤵️
*Gujarati attitude status

*Hindi love shayari

*Hindi shayari


જો તમને આ dosti yaari status ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી

No comments:

Post a Comment