Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Monday, April 16, 2018

Gujarati {*attitude*} shayari, status, SMS, collection

Gujarati {*attitude*} shayari, status, SMS, collection: gujarati attitude status એ આકર્ષણનું એક અનોખું કેન્દ્ર છે તમે આવા જ કેટલાક gujarati attitude status આ post માં મળી જશે જેને તમે તમારા facebook અથવા Whatsapp શેર કરી એક અનોખો આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.. જો તમને આ gujarati attitude status ગમે તો તમે અને તમારા friends સાથે શેર કરવાનું ભુલતા નહીં..

Gujarati {*attitude*} shayari, status, SMS, collection
Gujarati attitude status
Gujarati attitude status 


🐆શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો, જો ભડક્યો 🐯ને તો રાખ કરી😊 નાખીશ😎 !!
.
😎મારી સ્ટાઈલને 🐯લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી ⛪મને કાળો ટીકો 🔕લગાવે છે !!

Top Gujarati attitude status

🙁ચહેરા યાદ જ છે સાહેબ,😄 બસ😃 સમયની ☺રાહ છે !!

Top Gujarati attitude status

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ🙂 તને રાજા માનીશ, 🤔 જો તું મને રમત 😄માનીશ તો હું 😅બતાવીશ કે રમત કેમ રમાય !!
.
😊મેં હસવાનું શીખી લીધું,😀 દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!
.
🙂દિલનો ખરાબ નથી હું સાહેબ,🙂 બસ શબ્દોમાં 🤐થોડી શરારત લઈને 😅ફરું છું !!

Best Gujarati attitude status

હકથી😊 આપશે તો 🐅તારી નફરત પણ કબુલ છે, 💞 🎖ભીખમાં તો 😊તારો પ્રેમ 💞પણ નહીં !!
🐎અરે 💞પાગલ જો 🐅તો સહી મને એકવાર, ⛪ મારા જેવી તને⛪ બીજે ક્યાંય🐎 નહીં મળે !!
.
માન્યું 🔫કે એ કોઈ રાજાથી ઓછો નથી, 🙂 પણ એ રાજા🙂 જ શું જેની રાણી હું🙂 નથી !!

Attitude status in Gujarati

જ્યાં સુધી 🏊મારો મહાદેવ મારા 🎖કાળજામાં બેઠો છે ને, ☺ ત્યાં સુધી દુશ્મનની ⛪ઓકાત👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!
.
⏳રસ ⛪નથી મને 😊કોઈની🤔 સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત 🔫છું મારી દુનિયાદારીમાં !😎!
.
કરવાવાળાએ તો 🛤ઘણા ઘાવ કર્યા, 🤗 તોય આપણે તો🛳 હંમેશા મોજે દરિયા🛳 જ કર્યા !!

 Gujarati attitude status

🗺ચાલો માની લ્યો💒 હવે કે મારા વગર, 🌡તમારી લાઈફ 🛩સાવ બોરિંગ🛤 છે !!
.
લાગણીના સંબંધના નામે 🤐ઝૂકવું પડે છે, 😉બાકી દુનિયા ઝુકાવી😊 જાય એ વાતમાં દમ😡 નથી !!
.
નસીબદાર તું નથી, કેમ કે તારા નસીબમાં હું નથી !!

Gujarati attitude SMS, collection

નમી જઈએ 🐎અમે ઓકાતથી વધારે, 👍 સ્નેહ આપે જો💞 કોઈ તાકાતથી 🎖વધારે !!
.
👍તારો એટીટ્યુડ 🐅મને ના બતાવ, મારું બ્લોક લીસ્ટ😟 તારા ફ્રેન્ડ 🐅લીસ્ટથી મોટું છે !!

Gujarati attitude status collection

હું 👍બહુ ઓછા 😎લોકોની નજીક છું, 🎖 પણ એ બધા જ ⛪મહત્વપૂર્ણ છે !!
કોઈની 🔪બરાબરી કરવામાં હું 😟નથી માનતો, આપણું નામ👍 તો ઉદાહરણ🔪 તરીકે જ લેવાવું 👍જોઈએ !!

Gujarati my attitude status

કંઈ 🔪કહેવું જ હોય 🏐તો સામેથી કહેજો, પીઠ પાછળ🔪 કહ્યું તો કહેવા લાયક 👍નહીં રહો !!

You may also like:

*Hindi shayari


    જો તમને આ શાયરીઓ ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી

    3 comments:

    1. Me ek shayari banavi che:

      જીભ પર અગ્ની લાવવા,હ્દયમા્ બેહ્દ તિખારા જોઇએ

      ReplyDelete