Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Thursday, April 12, 2018

Best romantic Gujarati Whatsapp status shayari

નમસ્કાર મિત્રો હાજર શું એક મારા નવા પોસ્ટ સાથે આ પોસ્ટમાં તમને ગુજરાતી romantic  ગુજરાતી Shayaris મળી જશે જેને તમે તમારા facebook અથવા વોટ્સઅપ બન્ને જગ્યાએ શૅર કરી શકો.Gujarati romantic Shayari and Gujarati SMS is a Nice Ideas for Sharing and bringing smile on your Gujarati friends. WhatsApp ગુજરાતી romantic શાયરી અને ગુજરાતી એસએમએસ તમારા ગુજરાતી મિત્રોને શેર કરવા અને સ્મિત લાવવા માટે સરસ વિચાર છે. 
Best romantic Gujarati Whatsapp status shayari
Gujarati romantic shayari
Gujarati romantic shayari

ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો 👨‍❤️‍👨તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!


Best romantic Gujarati Whatsapp status

ના આવે કદી👭 તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ 👬તો લુછવા રૂમાલ બની જાઉં !!👫
.
❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !!
.
Gujarati romantic shayari
Gujarati romantic shayari 

👉અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો 💞મારે પાણીમાંથી 💕રીંગ શોધવાની રસમ રમવી છે 💗!!


Best romantic Gujarati status

👭નવા માટલાની સુગંધ જેવી તું, તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨‍❤️‍👨
.
👩‍❤️‍👩એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને, પછી 💔મમ્મીને મારા શર્ટમાંથી Ladies 💔Perfume ની Smell આવે છે !!🤘
.
☑️કાંટા ખુંચે છે એનું કશું દુઃખ 💔નથી મને, સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે !!
.
💖#Bike ચલાવવાની સાચી💔 મજા તો ત્યારે જ આવશે, 😊જયારે એની પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે !!💔


Gujarati romantic status

આપણો સંબંધ ભલે દોસ્તી😊 હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે😊 કે તું મારી સાથે રહે બસ !!😇
.
👩‍❤️‍💋‍👩જયારે પણ હું વિચારું છું,😊 બસ તારા જ વિચારો આવે છે !!👩‍❤️‍👩
.
તમે ખાલી વાત કરવાનું જ રાખો,🙏 પ્રેમ તો તમારું દિલ કરી લેશે 💖મારી સાથે !!


Romantic status in Gujarati

💖તારા ફોટા 👰પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું, એક એક કરી👼 જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું !!💕
.
More Gujarati post :

💘આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું 💘"આપણા છોકરા તો 💛મારા પર જ જશે" !!
.
💗વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ 😊એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!💓
.
Gujarati romantic shayari
Gujarati romantic shayari 

પ્રેમમાં મનેય હવે😊 #અનામત જોઈએ, આ દિલ મારું બે-પાંચ ટકા તો #સલામત જોઈએ !!🙁
.
તારા આ 😊#Hmm વાળા રીપ્લાયથી પણ, મને #Hum વાળી #Feeling 😊આવે છે !!


Gujarati romantic status

#જો છોકરી પૈસા કરતા 😊વધારે તમને પસંદ 😊#કરતી હોય, તો એની સાથે #પરણવામાં કંઈ જ ખોટું નથી !!🙁
.
જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ, 🙁ચા અને ચાહ !!😊
.
💕તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું, તું કહેતી હોય તો સીધી તારા 😊પાપાને વાત કરું !!💗


Romantic status for Gujarati

💘જિંદગીમાં ઘણુ બધું જોવું છે મારે, પણ તારા💘 સિવાય બીજું કંઈ દેખાતું જ નથી !!💕
.
💘ઓયે કિંમત બોલ તારી💘 સ્માઇલની, લાઈફ ગીરવી મૂકી દઈશ 💗ખરીદવા માટે !!
.
💘એક છોડવાનું તો એકે 💘સ્વીકારવાનું, બસ એનું નામ જ પ્રેમ !!💘


Gujarati romantic status in Gujarati

👩‍❤️‍👩હું એક એવી છોકરી છું, 👨‍❤️‍👨જેને પિંક કરતા બ્લેક કલર વધુ પસંદ છે !!😊
.
💘એકસાથે અનહદ પ્રેમ ના આપી શકે તો કંઈ 💖નહીં, પણ તારા અનહદ 💖પ્રેમના હપ્તા તો કરી દે દીકુ !!💖

તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।

1 comment: