Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

Monday, March 5, 2018

Best Gujarati quotes collection in Gujarati font

શું તમે ગુજરાતી છો શું તમારા  whatsapp status જરૂર છે.તો આ વેબસાઈટ પર તમને whatsapp status  hindi  શાયરી hindi love shayri ગુજરાતીshayari, ગુજરાતી love shayari , વગેરે મળી રહેશે. નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી નવી પોસ્ટમાં આ પોસ્ટમાં મેં કેટલાક વાંચવા જેવા વિચારો આપ્યા છે જેને તમે facebook  અથવા whatsapp બંને જગ્યાએ શેર કરી શકો છો

Best Gujarati quotes collection in Gujarati font



ત્રણ કોઈની રાહ જોતા નથી, સમય,મ્રુ ત્યુ અને ગ્રાહક

ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે, મા, બાપ અને જવાની

***વાંચવા જેવુ***

ત્રણ ગયા પછી પાંછા વળતાં નથી, તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી.

ત્રણ ઉપર હંમેશા પડદો રાખો, ધન, સ્ત્રી અને ભોજન.


ત્રણથી બચવા પ્રયત્ન કરવો, ખોટી સંગત, સ્વાથૅ અને નિંદા.

***વાંચવા જેવુ***

ત્રણ ઉપર મન લગાવાથી પ્રગતિ થાય, ઈશ્વર, મહેનત અને વિધા.


આ પણ એક વખત જરૂર વાંચજો⤵️

ત્રણને કદી ભૂલશો નહીં, દેવુ, ફરજ અને માંદગી.

Gujarati Whatsapp status 

ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું, માતા, પિતા અને ગુરુ.


***વાંચવા જેવુ***

ત્રણને હંમેશા વશમાં રાખો, મન, કામ અને લોભ.

ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો, બાળક, ભૂખ્યા અને અપંગ.


અમારા બીજા ટેટસ વસ્તુઓ જેને લિંકો નીચે આપી છે

No comments:

Post a Comment