Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

Saturday, March 31, 2018

Collection of top Gujarati attitude status shayari


Collection of top Gujarati attitude status shayari


 Best Gujarati Shayari as well as Gujarati SMS have become extremely popular constantly on a social networking website such as Facebook, WhatsApp; twitter and so on. Express your feelings to your gujarati friends by using our Gujarati shayari, Gujarati SMS, and Gujarati quotes together on Facebook or even

Gujarati attitude status 

 Collection of top Gujarati attitude status shayari


કળાઓ 👬કુટુંબ* માં ન હોય, *દોસ્તારૂ* માં *દગો* નાં હોય બાકી વિશ્રાસ *વારસા* માં અને *ખુમારી* *ખાનદાની* માં હોય, એના *વાવેતર* 😠ના હોય.

Attitude status in Gujarati


રાજા✌ તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_✋ઘરે_ના_Gઆવતા_. #બાકી_હું_જોઈ_લઇશ !🔪

gujju attitude status


સિંહ ✋પોતાની તાકાત થી રાજા કેવાય કારણ કે જંગલ માં ચુંટણી 👊ના હોય મારા વાલા... 👑 👑बाप बाप होता हे.👑

Collection of top Gujarati attitude status shayari


Like!! Share!! And subscribe this blog ! 

Gujarati attitude shayari

ભાઈ ✋હજી અમારુ હાય્લુ 👊નથી, હાલશે ત્યારે કોઈનો વારો નહિ આવે ભાઈ"✋.

Gujarati status in attitude


✋હથીયાર ની શુ જરૂર....✋ જયારે સાવજ_જેવા દોસ્તો હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા...!👑

More post⤵️
👏સાહેબ અમારી 😎#મોજ માં જ એટલો નશો છે કે , બીજા કોઈ ✌#નશા ની જરૂર નથી પડતી....👑

Attitude status for you

Gujarati attitude status 

#🖐 પાધડી _વાળા _🖐છીઅે_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈઅે_ અને.. #અપમાન_ મા _માથુ_ ઉડાવી_🖐 પણ _ દઈઅે

Top Gujarati attitude status

👋શરીર ભલે દુબલુ હોય,☝️ પણ સાહેબ કાળજું તો સાવજ નુ રાખજો👇

Gujarat attitudes status 


✋અભિમાન_ની_વાત_નથી_સાહેબ... પણ_પોતાની_જાત_ઉપર_તો__👊ગવૅ_હોવો_જ__👐જોઇયે........

Attitude Gujarati attitude shayari

🖐હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , 🤘પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.જય જેતબાઈ👇

Best attitude status in Gujarati

Ajayvaja.com

#52_પતા_👆મા_ઍકકો_અને_અમારા _ બંને ભાઈ _ના_નામ_નો_સિકકો, #જયારે_ચાલે_છે_ત્યારે_દુનીયા_✌સલામ_ઠોકે છે

Attitude status in Gujarati


મૌત👋 તો માત્ર નામ થી બદનામ છે, બાકી તકલીફ તો સાલી જિંદગી ✊પણ આપે છે…

Gujarati attitude status


😎અમને__ભાયુ_ને _જોઈને_લોકો_ના_ મોઢાં #માથી_નીકડી_જાય_કે_જો_આવે #જુગલ_જોડી 😙😍 ભાઈબંધ_નથી_ગાંડી__ Bhai છે bhai.....

Collection of top Gujarati attitude status shayari


😈વટ માં તો એવુ છે 🙎ને ભાઈ, કે જયા અમારા નામ હોય ને , ત્યાં તમારા કામ🙌 પણ ના હોય...

તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।⤵️

हमे Facebook पर Like करे - Facebook Page सभी Status पढ़े यहाँ से - All Status नए status  पढ़े यहाँ से - Attitude shayari

6 comments: