Ajayvaja.com - shayari collection ||

पाए नए व्हात्सप्प हिंदी स्टेटस, प्रेम शायरी, गुड मॉर्निंग शायरी, शुभकामनाएं संदेश, एटीट्यूड स्टेटस, एवं फोटोस और भारतीय त्योहारों के शुभकामनाएं सन्देश, ओ भी अपनी मनपसंद भाषा हिंदी और गुजराती में.

Friday, March 23, 2018

Collection of best Gujarati love shayari

ગુજરાતી શાયરી Best Gujarati love shayari

ગુજરાતી શાયરી, એસએમએસ, ક્વોટ્સને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અને તાજેતરના સમયમાં ટ્રેન્ડીંગ વિચાર તરીકે ગણવામાં આવે છે. શ્રેષ્ઠ ગુજરાતી શાયરી તેમજ ગુજરાતી એસએમએસ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ જેવી કે ફેસબુક અને વોટ્સએટ પર અત્યંત લોકપ્રિય બની છે; પક્ષીએ અને તેથી પર તમારા ગુજરાતી શાયરી, ગુજરાતી એસએમએસ, અને ગુજરાતીઓનો ઉપયોગ કરીને તમારા મિત્રોને તમારી લાગણીઓ વ્યક્ત કરો Gujarati Shayari

Gujarati shayari update 

1.તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે, છે રોશની તો ય મને અંધકાર લાગે છે, છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે, તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….

gujarati shayari love romantic


2.અરમાનો અંતરમા જ રહી જાય છે, સપનાઓ પાંપણમાં શમી જાય છે. વાદળી વરસ્યા વગર વહી જાય છે, ને આંખડી તરસી સુકાય જાય છે. તારું હસવું મને તો ગમી જાય છે, તારું હસવું સપનાઓ રચી જાય છે.


Best Gujarati Shayari and Gujarati SMS Collection


3.યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું


gujarati love shayari


4.તું ભલે હથિયાર માફક વાપરે, આમ એને લાગણી કહેવાય છે.

Gujarati Shayari in Gujarati Fonts


5.કંઈક કાચીંડા ઘાયલ થયા રંગ મારી જિંદગી ના જોઈને..

Gujarati Whatsapp status


6.કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ, બાજી કોણ મારી જશે એ છે અકબંધ, એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..

gujarati romantic shayari


7.મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ?

gujarati dard shayari


8.“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા, એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”

gujarati shayari love romantic


9.અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે; તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

Gujrati Shayari for Whatsapp and Facebook

 
10.સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?! સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?! “હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું, પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.

gujarati shayari for love


અરમાનો અંતરમા જ રહી જાય છે, સપનાઓ પાંપણમાં શમી જાય છે. વાદળી વરસ્યા વગર વહી જાય છે, ને આંખડી તરસી સુકાય જાય છે. તારું હસવું મને તો ગમી જાય છે, તારું હસવું સપનાઓ રચી જાય છે.

Best Gujarati quotes

Gujarati shayari update 

તડકાં-છાયડાંના છે પતંગ અહીં ને “જીવન” નામનો માંજો, સમયનાં ધાબાં ઉપર “આમોદ” દિલના પેંચ લડાવાનાં છે…

Gujarati shayari in love


એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય… એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય… હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો કે એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

Best love Gujarati shayari


તુટ ગયી તલવાર પર ધાર વહી હૈ તુટ ગયી તલવાર પર ધાર વહી હૈ જાનતા હુ કિ મિલ નહી સકતે હો મગર પ્યાર આજ ભી વહી હૈ.

Love shayari in Gujarati best


મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા, ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને. આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી. વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને . કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની . અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને. પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા . આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને …..

Gujarati Whatsapp status


ખબર નથી એને હું શું કહી ગયો, પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો.. મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે, જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

Gujarati shayari update


પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે, ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે .

Gujarati Whatsapp status Gujarati

Gujarati shayari update 

એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.

Love whatsapp status in Gujarati


તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે , તમને મળવાની દિલમાં તમ્મના છે , પણ શું કરું ?……………………… અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે


Gujarati Whatsapp status Gujarati


રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા: હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે..

Gujarati shayari update 

Best Gujarati quotes


ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..

Gujarati shayari update


એમને કેવી રીતે આપું હું મારી ઓળખાણ, સાફ શબ્દોમાં ઈરાદો જો બકી દઉં; ભોગ લાગે !!..

Love Gujarati Shayari in Gujarati Font


સ્મિત જો ઘાયલ કરે; નોંધાય નહિ, પ્રેમ સામે પંચનામુ થાય નહિ. શેલ્ફ લાઇફ સ્પર્શની લંબાવવા, ટેરવાં કઈ ફ્રીઝમાં સચવાય નહિ. હોય એક્સિડન્ટ પોલીસી છતાં, બે નઝર ટકરાય; ક્લેઇમ થાય નહિ.


Gujarati Shayari and Gujarati Quotes


પાંદડું તાળી પવનને આપે છે, ઝાડ પર જાણે રાસ લાગે છે. સ્નેહ ઓછો નથી કોઈનો પણ, એક જણ કેમ ખાસ લાગે છે?


Best Gujarati quotes shayari


છીછરા નીરમાં હોય શું ના’વું ? તરવા તો મઝધારે જાવું, ઑર ગાણામાં હોય શું ગાવું ? ગીત ગાવું તો પ્રીતનું ગાવું !

Gujarati shayari best love


વરસો વીતી ગયા વાત ને પણ, હજીયે એ મનમાં હતી, અને ક્યાં ખબર હતી કે એં હજીયે ક્યાંક કોઈ ગમ માં હતી.

Gujarati shayari update


સફેદ પડી ગઈ હતી ઝાંખ, છતાય, ચમક આંખ માં હતી અને ક્યાં ખબર હતી કે એં આંખ ના પોપચામાં હતી.

Gujarati Shayari and Gujarati Quotes


નાખુશ થયા એં જોઇને અમને જયારે મુખ પર મારા હસી હતી, અને ક્યાં ખબર હતી કે એં રુદન માં પણ બની હસી એં વસી હતી.

તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।
WhatsApp. Gujarati Shayari and Gujarati SMS is a Nice Ideas for Sharing and bringing smile on your Gujarati friends. You can share gujarati SMS or Gujarat quotes on Whatsapp or Facebook. If your friend is in sad mood you can choose funny Gujarati SMS from our collection to make him smile. Share our Gujarati Shayari and Gujarati Quotes on Facebook or Whatsapp.     

No comments:

Post a Comment