Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

Tuesday, March 27, 2018

Best Gujarati collection of ગઝલ Gazal shayari

Best Gujarati collection of ગઝલ Gazal shayari

Gujarati Gazal shayari 


1☞💞 તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. ખારા ✋જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ; તરસ્યાને તો 💟દરિયાથીયે લોટો લાગે મોટો.💟 નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ? તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો….💗

Gujarati Gazal shayari update


2.☞💞કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !💕 પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું ! છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના દરશ કાજે મુજ નયન બે💕 કોતરીને મોકલું ? ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી 💔દીધું તું કહે તો શીશ આ , કલમ કરીને મોકલું , શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!💗

Best Gujarati Gazal shayari


3.☞એ નહીં આવે કદી વરસાદમાં, આગ લાગી ગઈ 💞સખી વરસાદમાં💖… કોની સાથે જઈને ભીંજાવું હવે, સાવ સૂની છે ગલી વરસાદમાં… એક દુઆ માંગી કોઈએ રાતભર, એક ગઝલ મેં પણ લખી વરસાદમાં… દુઃખની રાતોમાં કોઈ મળતું નથી, ક્યાં💟 મળે છે ચાંદની વરસાદમાં… છે તગ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’, શાયરી દુલ્હન બની વરસાદમાં💝

Gujarati Gazal shayari


4.☞💕સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી, કે વહી ગઈ દૂર 💟મારાથી નદી. અશ્રુથી ભરવા મથે છે રાત-દી, એક માણસ, એક કાણી બાલદી. વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં, તરફડે પંચાગમાં આખી સદી. જિંદગી નામે ગઝલ જન્મી શકે, શ્વાસ ક્ષણ💕 સાથે કરે છે ફિલબદી.💔

Gazal shayari in Gujarati


5.☞સોળેસજી💞 શણગાર મારું મનડું મલકાય, 💝આવે જો પ્રિતમ જીવન ધન્ય થઇ જાય. એ આવ્યાના ભણકારે મારું હૈયું ભરમાય, ને ઓઢણી નો છેડો મારો👍 સરી સરી 💞જાય. ચાંદની જેવું ખીલતું મારું યૌવન કરમાય, સ્પર્શ મળે તારો જો, એ ખીલીખીલી જાય. વાટ જોતા ઉંબરે મારા નયનો છલકાય, જોને વિરહની💟 વેદના હવે સહી ના જાય. મારી વેણીના મોગરા સાદ પાડી શરમાય, આવ ને મારા પીયુ આ જિંદગી વહી જાય.💞

More post⤵️
6.☞💕ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની, 💞કવરમાં આજ રવાના કરી ખબર ભીની. નજીક કોઈ સ્વજન શક્ય છે કે આવ્યું 💞હો, નહીં તો આમ અચાનક ન હો કબર ભીની. જનમજનમનો મને શાપ કોઈએ દીધો, જનમજનમથી💘 નયનમાં અવરજવર ભીની. કહી શકાયું ન કોઈને કોઈ કારણસર, રહ્યા કરે છે મને કાયમી અસર ભીની. નહીં સુકાઈ શકે જો જરાક ભીંજાશે, 💞અતીત યાદ કરી આંખને 💗ન કર ભીની.

Gujju Gazal shayariBest Gazal shayari in Gujarati


8.☞આમ💛 લાગે ન આગ અંદરથી, કોઈ તો છે💙 સજાગ અંદરથી. હાથ લાગે છતાં ન પકડાતા, છે અરીસામાં દાગ અંદરથી. બ્હારથી એકદમ સલામત છું, માત્ર છે નાસભાગ અંદરથી. દૃશ્ય સઘળાં થઈ💜 ગયાં છે સ્થિર, આ જ મોકો છે જાગ અંદરથી. તાપ-સંતાપ તપ સુધી પ્હોંચે, તો જ પ્રકટે વિરાગ 💙અંદરથી.

Gazal in Gujarati


9.☞એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા, 💖હું સતત પ્હેરી શકું છું ચામડીમાં બા. એ જ અચરજ હોય છે ક્યાં ચાખડીમાં બા? ખૂબ અથડાઇ છે બાધા-આખડીમાં બા બાની પૂંજી બાપુજી💕 સમજી શક્યો છું પણ, હું કદી 💖જોઇ શક્યો ના ચૂંદડીમાં બા. એ પછી એકેય અક્ષર ક્યાં લખાયો છે? મેં જરા શીખી લીધી બારાખડીમાં બા. ઘાટ💟 આ મારો ઘડાયો એ જ કારણથી, રોજ વ્હેરાયા કરી છે શારડીમાં બા.💖


Gazal for Gujarat


10☞હ્રદય એમ ઓછું બળે એ ઘણું છે, વસે આંસુ💘 આંખો તળે;💞 એ ઘણું છે. સ્વજન શોધવાનાં પ્રયત્નો જ ખોટાં, બધાં માત્ર ખુદને છળે એ ઘણું છે.👍 બને તો અકારણ દુઆ પણ ન માંગો, મહેનત મુજબ જે મળે; એ ઘણું છે. ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો, ફકત જૂઠ અટકે ગળે; એ ઘણું છે. તું,રસ્તા ફરે એમ શાને વિચારે? જરૂરી સ્થળે; પગ વળે એ ઘણું છે.💗

તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।⤵️


हमे Facebook पर Like करे - Facebook Page सभी Status पढ़े यहाँ से - All Status नए status  पढ़े यहाँ से - Attitude shayari

No comments:

Post a Comment