Ajayvaja.com - shayari collection in Hindi ||

Read new Shayari in Hindi & gujarati,Best & New Hindi Shayari on best Love, gujarati attitude, Sad, Funny, Friendship, Bewafai, Dard, yaari dosti, attitude, goodnight, goodmorning, Pyaar Mohabbat, gujarati love, all shayaris

Thursday, October 19, 2017

Best {*Gujarati*} Whatsapp status, quotes,SMS

Best {*Gujarati*} Whatsapp status, quotes,SMS - ગુજરાતી શાયરી, એસએમએસ, ક્વોટ્સને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અને તાજેતરના સમયમાં ટ્રેન્ડીંગ વિચાર તરીકે ગણવામાં આવે છે. શ્રેષ્ઠ ગુજરાતી શાયરી તેમજ ગુજરાતી એસએમએસ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ જેવી કે ફેસબુક અને વોટ્સએટ પર અત્યંત લોકપ્રિય બની છે; પક્ષીએ અને તેથી પર તમારા ગુજરાતી શાયરી, ગુજરાતી એસએમએસ, અને ગુજરાતીઓનો ઉપયોગ કરીને તમારા મિત્રોને તમારી લાગણીઓ વ્યક્ત કરો Gujarati Shayari

Best {*Gujarati*} Whatsapp status, quotes,SMS

Gujarati shayari
Gujarati quotes 

#ન્યાય અને 🤗સમાધાન મા🏻 શું ફેર છે.કડવું છે👬 પણ સત્ય છે। *ન્યાય* મા એક👩‍👩‍👧‍👧 ઘરે દીવો* થાય  અને *બીજા ઘરે #અંધારુ* જ્યારે *સમાધાન મા* *બન્ને ઘરે દીવા 👼થાય*

Gujarati Whatsapp status

*તમે  👼જે  આંનદ કરો છો . .*તેની પાછળ 💛કોઈની દુવા છે . .*બાકી😇તકલીફ તો રામને  પણ પડી હતી . .*નસીબ જયારે સાથ  છોડે છે ને *ત્યારે  જ સંબંધો✋હાથ જોડે  છે *સહનશીલતા  એ સ્વભાવ નહી સંસ્કાર છે


 Gujarati Whatsapp status

*શણગાર ✋તો શરીર💟 ને હોય #સાહેબ...સુંદર તો પ્રભુની કૃપા *હોય તો થવાય..કોઇએ 👬પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છ #ત્યારે #બંસરીએ કહયું કે હું #અંદરથી ખાલી છું માટે✋ કૃષ્ણને વાલી છું...!!!

gujarati whatsapp status


પોતાનું 💟સંપૂર્ણ #જીવન આપી "પાણી"🍬 વૃક્ષ ને ઉછેરે છેએટલે જ કદાચ પાણી #ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી.. *મા બાપ નું પણ💓 કાંઈક આવું જ છે*

*દીકરાએ🕜 પિતાને# ઘડિયાળ⏰ ભેટ આપી, પિતાનો સરસ જવાબ હતો કે બેટા ક્યારેક સમય🕝 પણ આપજે.

આપણી માં ✴️જ એક એવી વ્યક્તિ છે,✳️ જે આપણને દુનિયા 🚹કરતા નવ મહિના ✔️વધારે ઓળખે છે.🚹

best gujarati quotes

🏔કોઈ માં પોતાના દીકરાને નથી 💐કહેતી કે મને ખુશ રાખજે, માં તો 💎એટલું જ કહેશે કે🚷 બેટા ખુશ રહેજે.

🚶દવા કામ ના આવે તો🚵 નજર ઉતારે છે. 🚕એક માં જ છે જે ક્યારેય હાર 🛂ક્યાં માને છે.

 Gujarati Whatsapp status



તમે તમે આને પણ પસંદ કરી શકો છો।।
Shayari ki Diary
Bewafa Shayari
Heart Touching Shayari
Love Shayari
Yaad Shayari


જો તમને આ શાયરીઓ ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહી

No comments:

Post a Comment